Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ખાન યુનિસના દક્ષિણ શહેરને ખાલી કરો’, ઇઝરાયેલે આપી ચેતવણી

ઈઝરાયેલના વડાપ્રધાનના સહાયકે નિવેદન જારી કર્યું

dharmendravaghela by dharmendravaghela
2023-11-18 13:48:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયેલ-હમાસ યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેમ છતાં યુદ્ધ અટકતું જણાતું નથી. આ દરમિયાન ફરી એકવાર જાહેર કરી છે.ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓને દક્ષિણી શહેર ખાન યુનિસને ખાલી કરવા કહ્યું છે. ઈઝરાયેલે કહ્યું કે પેલેસ્ટિનિયનોએ દક્ષિણના શહેર ખાન યુનિસને ખાલી કરીને અન્ય સ્થળોએ જવું જોઈએ.
દક્ષિણના શહેર ખાન યુનિસની વસ્તી 400,000 થી વધુ છે. ગયા મહિને 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે, જવાબમાં, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હમાસના સ્થાનો પર કાર્યવાહી કરી. ઈઝરાયેલની કાર્યવાહીમાં સામાન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલની કાર્યવાહીના કારણે લાખો પેલેસ્ટાઈનીઓને દક્ષિણી શહેર તરફ ભાગવું પડ્યું હતું. જો કે ઈઝરાયેલની ચેતવણીને કારણે ખાન યુનિસના લોકોને ફરીથી સ્થળાંતર થવાનો ભય છે. તેનાથી ફરી એકવાર માનવીય સંકટ વધી શકે છે. 5,000 બાળકો સહિત ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે મૃત્યુઆંક 12,000 થી વધુ પર પહોંચી ગયો છે.

Tags: Gazaisraelkhan yunis
Previous Post

શ્રીલંકા સરકારે જય શાહની માફી માંગી

Next Post

મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જંગી મતદાન, બસ્તરમાં જવાન શહીદ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જંગી મતદાન, બસ્તરમાં જવાન શહીદ

મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જંગી મતદાન, બસ્તરમાં જવાન શહીદ

કાશ્મીરમાં ૩૬ કલાકમાં નવ આતંકવાદી ઠાર

કાશ્મીરમાં ૩૬ કલાકમાં નવ આતંકવાદી ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.