Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરમાં ૩૬ કલાકમાં નવ આતંકવાદી ઠાર

ઉરીમાં એલઓસી પાર કરતા ચારતો કુલગામમાં શુક્રવારે સવારે પાંચ આતંકવાદીને ઠાર

dharmendravaghela by dharmendravaghela
2023-11-18 13:51:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કાશ્મીરમાં ૩૬ કલાકમાં નવ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. ઉરીમાં એલઓસી પાર કરતા ચાર આતંકવાદીને તો કુલગામમાં શુક્રવારે સવારે પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા.જમ્મુના રાજૌરી જિલ્લાના બુદ્ધલ વિસ્તારમાં પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ છે. કુલગામ જિલ્લામાં સતત બીજે દિવસે એટલે કે શુક્રવારે પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ ચાલુ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓ લશ્કરે તૈયબા સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. કાશ્મીરના આઈજીપી બી. કે. બિરદીના જણાવ્યા અનુસાર કુલગામમાં અમુક વિસ્તારમાં આતંકવાદીઓની હલચલની સુરક્ષાદળને જાણકારી મળી હતી. એ વિસ્તારમાં તપાસ કાર્યવાહી દરમિયાન ઘરમાં સંતાયેલા એક આતંકવાદીએ ગોળીબાર શરૂ કરતાં અથડામણનો આરંભ થયો હતો. પાંચ આતંકવાદીને ઠાર માર્યા બાદ જવાનોએ આતંકવાદીઓ જે ઘરમાં સંતાયા હતા તેને રોકેટ લૉન્ચરથી ફૂંકી માર્યું હતું.

Tags: encounterindiaJ&K
Previous Post

મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જંગી મતદાન, બસ્તરમાં જવાન શહીદ

Next Post

નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

તળાજામાં થયેલ ચકચારી લૂંટની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.