Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં બીજી ડિસેમ્બરથી શરૂ થશે કબડી લીગનો મહાકુંભ

પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે

dharmendravaghela by dharmendravaghela
2023-11-22 12:08:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આઈસીસી વન-ડે વર્લ્ડ કપ ઘરઆંગણે રમાયા પછી હવે કબડી લીગનો શુભારંભ કરવામાં આવશે. પ્રો કબડ્ડી લીગની દસમી સીઝન બીજી ડિસેમ્બરથી અમદાવાદ શરૂ થશે. આ સીઝનની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના ‘ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા’ ખાતે યોજાશે.
આ સીઝનમાં લીગ તબક્કામાં 12 ટીમ વચ્ચે કુલ 132 મેચો રમાશે. આ સ્પર્ધા 2 ડિસેમ્બરથી શરૂ થશે અને આવતા વર્ષે 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. એટલે કે ત્રણ મહિના સુધી ટુનામેન્ટ્સ રમાશે. આ તમામ મેચો 12 શહેરોમાં રમાશે. તમામ ટીમો દરેક શહેરમાં 6-6 દિવસ રોકાશે.
આ પછી કાફલો આગળ વધશે. પ્રથમ 6 દિવસ અમદાવાદમાં મેચ રમાશે અને ત્યારબાદ બેંગલુરુ, પુણે, ચેન્નઈ, નોઈડા, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, પટના અને ત્યારબાદ દિલ્હી અને કોલકાતા થઈને કાફલો પંચકુલામાં પહોંચશે. લીગ મેચો બાદ પ્લેઓફ અને ફાઈનલ રમાશે જેનું શિડ્યુલ હવે પછી જાહેર કરવામાં આવશે. આ વખતે એક દિવસમાં બેથી વધુ મેચ રમાશે નહીં. જે દિવસે બે મેચ રમાવાની છે તે દિવસે પ્રથમ મેચ રાત્રે 8 વાગ્યે અને બીજી મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થશે., જે દિવસે એક જ મેચ રમાવાની છે તે 9 વાગ્યે જ શરૂ થશે. જો કે, મોટાભાગના દિવસોમાં બે મેચો રમાશે. દર છ દિવસ પછી આરામનો દિવસ હશે. કારણ કે તમામ ટીમો એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થશે.

Tags: Ahmedabadpro kabaddi league
Previous Post

દિલ્હીના યુવક પાસેથી પડાવેલા 20 હજાર રૂપિયા તોડબાજોએ પરત કર્યા

Next Post

મોરબીના નાના દહીસરા ગામ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
દક્ષિણ આફ્રિકામાં રોડ એક્સિડન્ટમાં  20 લોકોના મોત

મોરબીના નાના દહીસરા ગામ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત

રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાના ભરતી દરમિયાન નાસભાગમાં 37 લોકોના મોત

રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાના ભરતી દરમિયાન નાસભાગમાં 37 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.