Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

dharmendravaghela by dharmendravaghela
2026-01-15 12:12:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈરાનમાં છેલ્લા 15 દિવસ કરતાંય વધારે સમયથી જનઆંદોલન ચાલી રહ્યું છે. સૈનિકો સાથેની અથડામણમાં અત્યારસુધી 2500થી વધારે લોકોનૈા મોત થઈ ચૂક્યા છે. આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ઈરાનનું એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. જેની અસર ભારતની અગ્રણી એરલાઈન્સ પર પડી છેઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ થઈ છે. જેને લઈને આ તમામ એરલાઈન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, મુસાફરો અને ક્રૂની સુરક્ષા સર્વોપરી હોવાથી તમામ ફ્લાઈટ્સ માટે વૈકલ્પિક રૂટ અપનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે વિમાનોના સમયમાં વિલંબ થઈ શકે છે. જ્યાં વૈકલ્પિક રૂટ શક્ય નથી, તેવી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

ઈન્ડિગો એરલાઈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પરિસ્થિતિ તેમના કંટ્રોલ બહાર છે. અસરગ્રસ્ત મુસાફરોને રિશિડ્યુલિંગ અથવા સંપૂર્ણ રિફંડના વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. સ્પાઈસજેટે મુસાફરોને રવાના થતા પહેલા વેબસાઈટ અથવા 24×7 હેલ્પલાઈન પર ફ્લાઈટ સ્ટેટસ તપાસી લેવાની સલાહ આપી છે.

તમામ એરલાઈન્સે મુસાફરોને વિનંતી કરી છે કે એરપોર્ટ પહોંચતા પહેલા તેમની ફ્લાઈટનું લાઈવ સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લેવું. અસુવિધા ટાળવા માટે એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલા રિબુકિંગ વિકલ્પોનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.

રૂડ ડાયવર્ટ થશે, ભાડું વધશે
ઉલ્લેખનીય છે કે, ઈરાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ભારતથી યુરોપ, મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) અને અમેરિકા જતી ફ્લાઈટ્સ માટે મોટા પાયે થાય છે. આ એરસ્પેસ બંધ થવાના કારણે ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડશે, જેના કારણે મુસાફરીનો સમય વધશે. ઈંધણના વપરાશમાં વધારો થતા ટિકિટના દરો પર પણ અસર પડી શકે છે.

Tags: airspace closureflight cancelIran
Previous Post

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

Next Post

બગદાણા હુમલા કેસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
બગદાણા હુમલા કેસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી

બગદાણા હુમલા કેસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી

બગદાણામાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચાર યુવકોની પોલીસે અટકાયત કરી

બગદાણામાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચાર યુવકોની પોલીસે અટકાયત કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.