Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અમદાવાદમાં પોલીસની ઓળખ આપી સિનિયર સિટિઝનના દાગીના લૂંટી લીધા

વીંટી કઢાવીને કાગળના પડીકામાં મુકવાના બહાને પોતાના ખિસ્સામાં મુકીને ફરાર

dharmendravaghela by dharmendravaghela
2023-11-24 13:52:15
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરના સાઉથ બોપલમાં રહેતા સિનિયર સિટીઝનને થોડા દિવસ પહેલા બે યુવકોએ પોલીસની ઓળખ આપીને તેમના ઘર નજીક રોકીને અહીંયા બે દિવસ પહેલા મર્ડર થયું છે. તેમ કહીને હાથમાંથી બે સોનાની વીંટીઓને કઢાવીને તેમના ખિસ્સામાં મુકવાના બહાને સેરવી લઈ ફરાર થઇ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા વ્રજવિહાર વિભાગ-૨માં રહેતા અરવિંદ ઠક્કર (ઉ.વ.૭૨) ઓફિસથી ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની સોસાયટીના ગેટ પાસે બે વ્યક્તિઓ ઊભા હતા. તેમણે અરવિંદને બોલાવીને કહ્યું હતું કે દો દીન પહેલા યહા પે ખૂન હો ગયા થા ફીર ભી તુમ હાથ મેં સોને કી રીંગ પહેન કે ફીરતે હો તો આપકા ભી ખુન હો જાયેગા હમ પોલીસ હૈ.. તેમ કહીને અરવિંદભાઇને હાથમાંથી વીંટી કઢાવીને કાગળના પડીકામાં મુકવાના નામે પોતાના ખિસ્સામાં મુકીને બંને નાસી ગયા હતા.

Tags: Ahmedabadloot
Previous Post

રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે શનિવારે મતદાન

Next Post

અમદાવાદમાં કોલ સેન્ટરો CBIની રડારમાં: 13 સંચાલકો સામે ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં CBI એકશન મોડમાં

અમદાવાદમાં કોલ સેન્ટરો CBIની રડારમાં: 13 સંચાલકો સામે ફરિયાદ

લગ્નેત્તર સંબંધો બનશે અપરાધ?

કતારમાં અદાલતે 8 ભારતીઓની સજા સામે અપીલ સ્વીકારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.