Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાંતારા ચેપ્ટર-1નું ટીઝર થયું રિલીઝ

કર્ણાટકના બિહામણા જંગલોમાં ફરીવાર લઇ જશે ઋષભ શેટ્ટી

dharmendravaghela by dharmendravaghela
2023-11-28 11:38:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગયા વર્ષે રિલીઝ થયેલી ‘કાંતારા’ ફિલ્મે દર્શકોના માનસમાં ઉંડી છાપ છોડી હતી, પહેલી નજરે એવું લાગે જાણે ફિલ્મમાં માનવ અને પ્રકૃતિ તત્વ-ઇશ્વર વચ્ચેનો સંબંધ દર્શાવતી કથા છે, પરંતુ આ ફિલ્મ તેનાથી પણ ઘણુ વધારે હતી. મલ્ટીપલ લેયર્ડ ધરાવતું કથાનક જેણે દર્શકોને સ્તબ્ધ જ કરી દીધા.
કર્ણાટકની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલી ફિલ્મ હતી કે જેણે 100 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે ફરીવાર આ કથાનો એક નવો વળાંક લઇને ઋષભ શેટ્ટી કમબેક કરી રહ્યા છે. કાંતારા ચેપ્ટર-1નું ટીઝર કમ ફર્સ્ટ લુક આજે રિલીઝ થયું છે. ઋષભ શેટ્ટી કાંતારાના દિગ્દર્શક પણ છે અને મુખ્ય અભિનેતા પણ છે. ‘કાંતારા ચેપ્ટર-1’ એ પહેલા રજૂ થયેલી ‘કાંતારા’ની પ્રિક્વલ છે. એટલે કે કાંતારામાં જે પૂર્વજોના વચન ભંગની અને તેમાં દૈવી શક્તિના પરચાની વાત હતી તે પૂર્વજો વિશે કાંતારા ચેપ્ટર-1માં જણાવવામાં આવશે.
ચેપ્ટર-1ની કથા અંદાજે 2જી સદીના સમયગાળામાં કર્ણાટકમાં ફેલાયેલા કદંબા સામ્રાજ્યની વાત કરે છે. ટીઝરની શરૂઆતમાં ઋષભ જંગલમાં દોડતો જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં એક ભયાનક સંગીત સંભળાઇ રહ્યું છે. લોહીથી લથપથ અવતારમાં ઋષભનો લુક જોઇને કોઇને પણ રૂંવાટા ઉભા થઇ જાય તેવી લાગણી થાય છે. આ ફિલ્મનું હજુ શૂટિંગ બાકી છે. આવતા વર્ષે આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મને હિન્દી ઉપરાંત અન્ય 7 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ઓગસ્ટ 2024 સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.

Tags: indiakantara chapter-1teaser
Previous Post

હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસીથી ખુશ નીતા અંબાણી

Next Post

કેનેડામાં હિન્દુ મંદિરમાં દેખાવો કરવા આવેલા ખાલિસ્તાનીએ ભાગવું પડયું!

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
કેનેડામાં હિન્દુ મંદિરમાં દેખાવો કરવા આવેલા ખાલિસ્તાનીએ ભાગવું પડયું!

કેનેડામાં હિન્દુ મંદિરમાં દેખાવો કરવા આવેલા ખાલિસ્તાનીએ ભાગવું પડયું!

જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન

જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.