Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શેરબજાર ઓલ ટાઇમ હાઇ: સેન્સેક્સ 68 હજારને પાર

3 રાજ્યની ચૂંટણીમાં શાનદાર જીતથી સ્ટોક માર્કેટમાં તેજી

dharmendravaghela by dharmendravaghela
2023-12-04 11:50:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શેરબજાર આજે એટલે કે 4 ડિસેમ્બરે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સે પ્રથમ વખત 68 હજારની સપાટી વટાવી છે. તે 954 પોઈન્ટના વધારા સાથે 68,435ના સ્તરે ખુલ્યો હતો. આ તેની ઓલ ટાઈમ હાઈ છે. ભાજપે 3 રાજ્યની ચૂંટણીમાં શાનદાર જીત મેળ‌વી છે. નાણા નિષ્ણાતોનાં માનવા પ્રમાણે વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી સ્ટોક માર્કેટમાં ઉછાળો આવ્યો છે. જોકે આ ઉછાળો સ્થાયી નહીં હોય.
સ્ટોક માર્કેટ પર વધુ અસર જિયોપોલિટિક્સ, તેલની કિંમતો અને કેન્દ્રીય બૅન્કની નીતિઓની થશે. ઇક્વિટી માર્કેટની દિશા સ્થાનિક અને વિદેશી બંને રોકાણથી નક્કી થાય છે. અલબત્ત રાજકીય પંડિતો આ વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણીની સેમી ફાઇનલ સમાન જોઇ રહ્યા છે. ગયા સપ્તાહમાં જ સેંસેક્સમાં 1511 પૉઇન્ટ અને નિફ્ટીમાં 473 પૉઇન્ટનો ઉછાળ‌ો આવ્યો હતો. એ ગાળામાં એફઆઇઆઇ અને ડીઆઇઆઇ દ્વારા 14950 કરોડનું રોકાણ ભારતીય બજારમાં કરવામાં આવ્યું હતું.​​​​​​​

Tags: all time high sensexindia
Previous Post

નાના ચિલોડા રોડ પાસે પોલીસકર્મીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો

Next Post

2047 સુધીમાં $40 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે – મુકેશ અંબાણી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
2047 સુધીમાં $40 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે – મુકેશ અંબાણી

2047 સુધીમાં $40 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે - મુકેશ અંબાણી

ભારતમાં એક ઝાટકે વોટ્સએપના 75 લાખથી વધુ એકાઉન્ટ બંધ

ભારતમાં એક ઝાટકે વોટ્સએપના 75 લાખથી વધુ એકાઉન્ટ બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.