Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલાથી જવાબ આપીશ- ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી

વીડિયોમાં પન્નૂએ સંસદ ભવન પર હુમલામાં દોષી અફજલ ગુરૂ સાથેનું એક પોસ્ટર પણ શેર કર્યુ છે જેમાં લખ્યુ છે ‘દિલ્હી બનેગા પાકિસ્તાન’.

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 11:39:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂએ ફરી એક વખત ભારતને ધમકી આપી છે. પન્નૂએ ભારત પર હુમલાનો એક ધમકી આપતો વીડિયો શેર કર્યો છે. પન્નૂએ વીડિયોમાં કહ્યું કે મારી હત્યાનું ષડયંત્ર નિષ્ફળ થયું. હું 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને તેનો જવાબ આપીશ. મહત્ત્વપૂર્ણ છે કે 13 ડિસેમ્બર 2001માં સંસદ ભવન પર આતંકી હુમલો થયો હતો.
પન્નૂએ વીડિયોમાં કહ્યું કે ભારતીય એજન્સીઓએ તેની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું જે નિષ્ફળ ગયું. હવે તે હુમલાના પ્લાનિંગના જવાબમાં 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે. વીડિયોમાં પન્નૂએ સંસદ ભવન પર હુમલામાં દોષી અફજલ ગુરૂ સાથેનું એક પોસ્ટર પણ શેર કર્યુ છે જેમાં લખ્યુ છે ‘દિલ્હી બનેગા પાકિસ્તાન’.
સુરક્ષા એજન્સીઓએ પન્નૂના નવા વીડિયોને જોઇને જણાવ્યું કે પન્નૂના વીડિયોનો કોન્ટેન્ટ સાંભળીને સ્પષ્ટ લાગી રહ્યું છે કે પન્નૂને સ્ક્રિપ્ટ પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના K-2 ડેસ્કે લખીને આપી છે. વીડિયોમાં પન્નૂ એક તરફ ખાલિસ્તાનીનો એજન્ડા ચલાવી રહ્યો છે તો અફજલ ગુરૂનું નામ લઇને કાશ્મીરી આતંકીઓ અને પાકિસ્તાનના કાશ્મીર એજન્ડાને પણ સાધી રહ્યો છે. પન્નૂના આ વીડિયો પછી સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.

Tags: canadadhamakiindiakhalisthani terrorist pannu
Previous Post

રોહિત ગોદારાએ લીધી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી

Next Post

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામ ફાઈનલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામ ફાઈનલ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામ ફાઈનલ

વાપી GIDCમાં ગેસ લીકેજની ઘટનામાં બે કામદારોના મોત

વાપી GIDCમાં ગેસ લીકેજની ઘટનામાં બે કામદારોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.