Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા એક જવાને સર્વિસ હથિયારથી કર્યો આપઘાત

મૃતક જવાન હિમાચલ પ્રદેશનો રહેવાસી : 20 દિવસ જેટલા ટુંકા ગાળામા 3 જવાને આપધાત કરી લેતા ચિંતા

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 13:40:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યના નલીયા એરફોર્સ સ્ટેશનમા ફરજ બજાવતા એક જવાને ફરજ દરમ્યાન પોતાના સર્વીસ હથિયારથી અપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગઈ કાલે સાંજના સમયે આ ઘટના સામે આવી હતી,જેમા પરમજીતસિંગ હરનામસિંગ નામના 39 વર્ષીય જવાને પોતાની સર્વિસ હથિયારથી માથામાં ગોળી મારી આપઘાત કર્યો છે.
બનાવની જાણ થતા નલિયા તથા કોઠારા પોલીસના અધિકારીઓ તપાસ માટે દોડી ગયા હતા જવાને સાંજે એરફોર્સ સ્ટેશન ફરજ દરમ્યાન આ પગલુ ભર્યુ હતું. મૃતક જવાન હિમાચલ પ્રદેશનો રહેવાસી છે. બનાવ સંદર્ભે નલિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુશ્કેલ પરિસ્થીતમા સરહદ પર ફરજ બજાવતા જવાનોના આપઘાતના કિસ્સા અગાઉ પણ કચ્છમા બન્યા છે પરંતુ માત્ર 20 દિવસ જેટલા ટુંકા ગાળામા 3 જવાને આપધાત કરી લેતા ચિંતા ફેલાઇ છે.

Tags: gujaratiaf jawan suicideKutchnaliya
Previous Post

ગુજસીટોકના આરોપીઓને દબોચવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરીંગ, PSI ગંભીર રૂપે ઘાયલ

Next Post

ક્રિસમસ પર યુરોપમાં મોટા આતંકવાદી હુમલાનો ખતરો

dharmendravaghela

dharmendravaghela

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
ક્રિસમસ પર યુરોપમાં મોટા આતંકવાદી હુમલાનો ખતરો

ક્રિસમસ પર યુરોપમાં મોટા આતંકવાદી હુમલાનો ખતરો

કરણી સેનાના અધ્યક્ષના હત્યારાઓની 5 રાજ્યોમાં શોધખોળ

સુખદેવસિંહની હત્યા ઠંડા કલેજે કરાઈ: પુરતુ પ્લાનીંગ હતું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.