ભાવનગરવાસીઓને ગીત- સંગીત, પ્રસ્તુતિ, અભિવ્યક્તિ, યોગા, રમતગમત સહિતની પ્રવૃત્તિ સાથે જલસા કરાવવા 10 ડિસેમ્બરે સવારે 06 થી 09 સુધી શહેરના આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ સુધીના માર્ગ પર આ સ્ટ્રીટ જલસાનું આયોજન કરાયું છે.
ભાવનગર મહાનગરપાલિકા, સિલ્વર બેલ્સ, શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ, કોસમોસ કોમ્પ્યુટર, રનર પાક્કી ભાવનગરી એપ, પ્લમ, આર્ના બૂટિક, એપ્રોચ, ટીમ ફોર્સ, આઈ ભાવનગર, ઈનર વ્હીલ કલબ ઓફ ભાવનગર, રોટ્રેકટ રોયલ ભાવનગર, ગોલ્ડ ગંગા ટાંકી, મનહર ફેશન, ઈશા ડિઝાઈન, ધ ડાન્સ કિચન, રિવોલ્ટ ઇ-બાઇક,ભાવનગર પબ્લિક સ્કૂલ, ગુરૂ તત્વ મેડિટેશન, ટોપ એફએમ, બીવીએન બાઇકર્સ, ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન, સમત્વ એકેડમિ ઓફ સાયન્સ, રોટ્રેકટ યુથ, ચેલેન્જર્સ, વાય આઈ. ઈનટેચ, સર્જન એન્ડ સહજ હોસ્પિટલ, જાની’સ ઈમ્પ્લાંટ સેન્ટર, સાયન્સ સિટી, સાકાર ફોટોઝોન, વૈશાલી શાહ, રેનોલ્ડ ઈ બાઈક, ઝીન મુશ્કાન લાકડીયા, ડાન્સ ટેમ્પલ એર્કેડમી, મહેશ સર એન્ડ ટીમ,શિવાંજલી વેલનેસ, શિડ લાઈટનિંગ, હાવી ડોટ કંપની રોબોટિક ટોય સ્ટોર, પુનિત પુરોહિત સહિતના સ્ટ્રીટ જલસામાં સહયોગી બનનાર છે.