મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. નરેન્દ્ર સિંહ તોમરના સ્થાને કેબિનેટ મંત્રી અર્જુન મુંડા કૃષિ મંત્રી બનશે. કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો આપવામાં આવશે. રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે.
કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો આપવામાં આવશે. રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે અને રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારને આદિજાતિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે.