Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હમાસના આતંકીઓએ આત્મસમર્પણ કરવું પડશે અથવા મરવું પડશે : ઇઝરાયેલના સંરક્ષણમંત્રી

dharmendravaghela by dharmendravaghela
2023-12-12 11:43:39
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હજુ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે અમારા લક્ષ્ય હાંસલ કર્યા બાદ ગાઝામાં હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધનો અંત આવી જશે. ઈઝરાયેલના મંત્રીએ કહ્યું કે ઉત્તરી ગાઝા પટ્ટીમાં હમાસની જબાલિયા અને શાજેયા બટાલિયન વિનાશના આરે છે.
ઇઝરાયેલના સંરક્ષણમંત્રી યોવ ગેલન્ટે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જ્યારે ઈઝરાયેલ પોતાના લક્ષ્યો હાંસલ કરી લેશે તો ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ ખતમ થઈ જશે. હું અને અમારું આખું કેબિનેટ સંપૂર્ણ રીતે અમેરિકા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ છે, તે શું કહે છે, શું પૂછે છે અને શું કરી રહ્યું છે. અમે અમેરિકનો સાથે મળીને મદદના રસ્તા શોધીશું. બંધકોની મુક્તિના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જેમ જેમ ઈઝરાયેલ સૈન્ય હુમલાઓ વધારશે તેમ બંધકોને છોડાવવા માટે વધુ પ્રસ્તાવ આવશે, પછી અમે તેના પર વિચાર કરીશું.
ગેલન્ટે હમાસના વડા યાહ્યા સિનવારને પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે હમાસના વરિષ્ઠ કમાન્ડરોનું ભાગ્ય પણ અન્ય આતંકવાદીઓ જેવું જ છે. હમાસના અધિકારીઓએ પણ આત્મસમર્પણ કરવું પડશે અથવા મરવું પડશે, આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
ગેલેંટે વધુમાં કહ્યું કે ઇઝરાયલી દળોએ હમાસના છેલ્લા ગઢ જબાલિયા અને શાજેયાને ઘેરી લીધા છે. હમાસની બટાલિયન જે અજય હતી અને હંમેશા ઇઝરાયલ સામે લડવા માંગતી હતી તે આજે વિનાશના આરે છે. યુદ્ધ દરમિયાન હમાસના સેંકડો લડવૈયાઓએ અમારી સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તેઓ આત્મસમર્પણ કરી રહ્યા છે. અમે આત્મસમર્પણ કરનારા લડવૈયાઓનો જીવ બચાવ્યો છે. અમારા જવાનો આતંકવાદીઓની પૂછપરછ કરી રહ્યા છે. પૂછપરછ દરમિયાન આતંકીઓ ઘણી રસપ્રદ વાતો જણાવી રહ્યા છે.

Tags: israel defence ministersurander or deathwarning for hamas
Previous Post

કોંગોમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલન : 14 લોકોના મોત

Next Post

આસામમાં ચિપ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની ટાટાની તૈયારીઓ શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
આસામમાં ચિપ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની ટાટાની તૈયારીઓ શરૂ

આસામમાં ચિપ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની ટાટાની તૈયારીઓ શરૂ

સિંગાપોર રિપબ્લિકના ભારત સ્થિત હાઈકમિશ્નરને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સિંગાપોર રિપબ્લિકના ભારત સ્થિત હાઈકમિશ્નરને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.