Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બુર્સના ઉદ્ઘાટનની કામગીરી પુરજોશમાં : રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ

50 હજાર સ્કેવર મીટર એરિયામાં ડ્રીમસિટીનો ગાર્ડન નવો પિકનિક સ્પોટ બનશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-12 12:10:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ ગણાતા ડ્રીમ સિટીમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ થશે. ડ્રીમ સિટીમાં આ સાથે જ સુરત ડાયમંડ બુર્સની પાછળના વિસ્તારમાં વિશાળ ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
બુર્સના લોકાપર્ણની તારીખ નક્કી થતાંની સાથે જ ગાર્ડનની કામગીરીએ જોર પકડ્યું છે. હાલમાં ગાર્ડનનું કામ 90 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છેઅને ફિનિશિંગની કામગારી પ્રગતિ હેઠળ છે. અંદાજિત 50 હજાર સ્કેવર મીટર એરિયામાં સાકાર કરવામાં આવેલા આ ગાર્ડન પાછળ રૂપિયા 12 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વિશાળ ગાર્ડનમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, બે વોક-વે, સીટિંગ એરિયા, પ્લાન્ટેશન તો છે જ પણ આ સાથે ગાર્ડનમાં ફૂડ પ્લાઝાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, જેમાં 8થી વધુ સ્ટોલ બનાવવામાં આવી રહ્યા છે. આ ગાર્ડન સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે.
ડ્રીમ સિટીની મુલાકાતે આવનારા લોકો આ વિશાળકાય ગાર્ડનમાં હરી-ફરી શકશે. બુર્સની પાછળ જ આ ગાર્ડન સાકાર કરાયું હોવાથી યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. ગાર્ડનની સામે જમણી તરફ જ ડાયમંડ બુર્સ હોવાથી સેલ્ફી લેવા માટે કે ફોટોશૂટ કરવા માટે પણ લોકો આ ગાર્ડનનો ઉપયોગ કરશે. આગામી ટૂંક સમયમાં આ ગાર્ડન ખુલ્લો મુકાશે, જેથી આ ગાર્ડન શહેરીજનો માટે હરવા ફરવા માટેના વધુ એક સ્થળ તરીકે આગામી સમયમાં ઉભરી આવશે. ગાર્ડનમાં પ્રવેશ મેળવવા માટે સંભવત: કોઇ ટિકિટ હશે નહીં. આગામી દિવસોમાં ફૂડ પ્લાઝાની દુકાનનો ફાળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.

Tags: diamond boursemodisurat
Previous Post

કચ્છ જિલ્લાના ભુજમાં રણોત્સવ શરૂ

Next Post

MPમાં મોહન , છત્તીસગઢમાં વિષ્ણુદેવ હવે રાજસ્થાનમાં કોણ? આજે જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
MPમાં મોહન , છત્તીસગઢમાં વિષ્ણુદેવ હવે રાજસ્થાનમાં કોણ? આજે જાહેરાત

MPમાં મોહન , છત્તીસગઢમાં વિષ્ણુદેવ હવે રાજસ્થાનમાં કોણ? આજે જાહેરાત

તમે દિલ્હી હાઈકોર્ટને કોઈ ફંડ કેમ નથી આપતા?

તમે દિલ્હી હાઈકોર્ટને કોઈ ફંડ કેમ નથી આપતા?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.