Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છ જિલ્લાના ભુજમાં રણોત્સવ શરૂ

લોકસંસ્કૃતિને ઉજાગર કરતું ટેન્ટ સિટી ઊભું કરાયું : દેશ-વિદેશના પર્યટકો ઉમટ્યાં

dharmendravaghela by dharmendravaghela
2023-12-12 12:09:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છ જિલ્લાના ભુજમાં શિયાળાની સીઝનમાં ચાર મહિના સુધી ચાલતા રણોત્સવને માણવો એ એક અનેરો લહાવો છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત રણોત્સવમાં દર વર્ષની જેમ આ વખતે પણ ખાસ પ્રકારની ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે, જ્યાં પ્રવાસીઓ પોતાના સમય-શક્તિ મુજબ રોકાઈને નજીકના સફેદ રણના નજારા સાથે લોકસંસ્કૃતિનાં દર્શનને માણી રહ્યાં છે. હાલ શિયાળાની ઠંડીમાં વધારા સાથે લોકોનો ઉત્સાહ પણ રણોત્સવને માણવા વધી રહ્યો છે.
પર્યટકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો રણોત્સવ સ્થળે પ્રવાસન વિભાગ દ્વારા લોકસંસ્કૃતિને ઉજાગર કરતું ટેન્ટ સિટી ઊભું કરવામાં આવે છે, જ્યાં પર્યટકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવે છે. લોકસંસ્કૃતિ દર્શાવતા નૃત્ય, સંગીત, નાઈટ શો સહિતના કાર્યક્રમો સ્થાનિક અને બહારના રાજ્યના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા હોય છે. અહીં એકથી વધુ દિવસ પ્રવાસીઓ રોકાઈને કુદરતી અને લોકકળાનો નજારો માણી શકે છે. ભુજથી ધોરડો વચ્ચે ટેન્ટ સીટી સાથે સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ અવનવા ટેન્ટ રોકાણ માટે બનાવવામાં આવ્યા છે.

Tags: gujaratKutchRann Utsav prarambh
Previous Post

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવના વિજયમાં ભાવનગરનો પણ સિંહફાળો

Next Post

બુર્સના ઉદ્ઘાટનની કામગીરી પુરજોશમાં : રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બુર્સના ઉદ્ઘાટનની કામગીરી પુરજોશમાં : રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ

બુર્સના ઉદ્ઘાટનની કામગીરી પુરજોશમાં : રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ

MPમાં મોહન , છત્તીસગઢમાં વિષ્ણુદેવ હવે રાજસ્થાનમાં કોણ? આજે જાહેરાત

MPમાં મોહન , છત્તીસગઢમાં વિષ્ણુદેવ હવે રાજસ્થાનમાં કોણ? આજે જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.