સંસદનું શિયાળુ સત્ર ખત્મ થતા જ ભાજપ સંપૂર્ણ રીતે ચૂંટણીના મોડમાં આવી ગયા છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં બીજેપી મુખ્યાપલય પર ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની તૈયારીઓને જોર આપવા માટે મહામંથન શરૂ થયું. બે દિવસ સુધી ચાલતી આ બેઠકથી પાર્ટી લોકસભા ચૂંટણીનો એજેન્ડા્ સેટ કરશે. પ
હેલા દિવસે વડાપ્રધાન મોદીએ બ્રેન સ્ટ્ર મીંગ સેશન લઈને પદાધિકારીઓને ૨૦૧૯ ચૂંટણીના ૩૦૩ સીટોના આંકડા ૨૦૨૪માં તોડવાનો મંત્ર આપ્યો. રાજસ્થા્ન, મધ્યંપ્રદેશ અને છત્તીસગઢમા જીતથી ઉત્સાહિત બીજેપીએએ અબકી બાર ૪૦૦ પારનો નારો પણ આપ્યો.
બીજેપીના રાષ્ટ્રીય અધ્ય ક્ષ જેપી નડ્ડાની અધ્યંક્ષતામાં થયેલી આ બેઠકમાં દરેક રાષ્ટ્રીય પદાધિકારી, પ્રદેશ અધ્યલક્ષ, મહામંત્રી અને રાજય પદાધિકારી, મોર્ચા પ્રભારી ભાગ લઇ રહ્યા છે. લોકસભા ચૂંટણીના ધ્યાનમાં રાખીને દરેક સીટ પર મહેનતુ વિસ્તરણવાદીઓની નિમણૂક પર ચર્ચા થઇ. બેઠકમા ખેડૂત, પછાત અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલા અને યુવા મોર્ચાને પ્રજા વચ્ચે જઈને મોદી ગેરેન્ટી પર ચર્ચા કરવાના આદેશ જાહેર કર્યા. મોદી ગેરેન્ટી હેઠળ મોદી સરકારના તે વાયદાને ગણવાની વાત કહેવામા આવી જે અત્યાર સુધી પુરા કરવામાં આવ્યા છે. બીજે દિવસે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહના સામેલ થવાની સંભાવના છે. અંતિમ દિવસે પ્રદેશ સંગઠન મહામંત્રીઓની મહત્વ ની બેઠક થશે.
બેઠકમાં દરેક પ્રદેશ અધ્યવક્ષોએ સંગઠનનો રિપોર્ટ કાર્ડ રજૂ કરીને પ્રેઝન્ટેાશન આપ્યુંઠ. તેમાં પક્ષના દરેક અભિયાનોનું પ્રદેશ સ્ત ર પર સંચાલન સહિત પ્રજા સાથે જોડાવા માટે કરવામાં આવી પહેલની જાણકારી સામેલ હતી. સૂત્રોએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીની તૈયારીઓની મોનીટરીંગ માટે બીજેપી દેશભરમાં કોલ સેન્ટેર સ્થાપિત કરશે. તે કોલ સેન્ટનર સ્થાપિત કરશે. આ કોલ સેન્ટોર જમીન પર કેમ્પે ઈન કરતા કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે.
રણનીતિ હેઠળ જે પ્રકારે રાજસ્થાકન, એમપી અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં હારેલા સીટો પર સમય પહેલા ઉમેદવાર ઘોષિત કરવાનો દાવ સફળ રહ્યો તે જ રીતે આ પ્રકારનો દાવ પક્ષ લોકસભા ચૂંટણીમાં પણ ચાલી શકે છે. નબળી ૧૬૦ સીટો પર પક્ષ જાન્યુંઆરીના અંતિમ સપ્તાહમાં ઉમેદવારોનું એલાન કરશે.