Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

LOC પર હથિયારનો જથ્થો અને ડ્રોનથી ફેંકવામાં આવેલ 6 આઇઇડી કબજે

ચન્ની દીવાનો ગામમાં એક ખૂલ્લા મેદાનમાં આ પેકેટ દેખાયા હતા

dharmendravaghela by dharmendravaghela
2023-12-25 12:05:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય સુરક્ષા દળોએ જમ્મુના જ્યૌડિયમાં આવેલ પટવાર છન્ની દિવાનૂ પાસે રવિવારે વહેલી સવારે ડ્રોનથી ફેંકવામાં આવેલ હથિયારોના બે પેકેટ કબજે કરી એક મોટા કાવતરાને નિષ્ફળ કર્યુ છે. આ પેકેટ્સમાં બેટરીથી ચાલનારા છ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IEED),એક પિસ્તોલ, કારતૂસ અને 35 હજાર રુપિયાની ભારતીય ચલણી નોટો હતી. જે ખેતરમાંથી આ વસ્તુઓ મળી આવી છે એ એલઓસી પાસે છે. કહેવાઇ રહ્યું છે કે આ હથિયારો આતંકવાદીઓ માટે મોકલવામાં આવ્યા હતાં. આ વિસ્તારમાં શનિવારે સુરક્ષા દળે ધૂસણખોરીને નાકામ કરી બે આતંકવાદીઓને માર્યા હતાં.
આ અંગે વાત કરતાં એક અધકિારીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે 7:50 વાગે ખૌરમાં આવેલ ચન્ની દીવાનો ગામમાં એક ખૂલ્લા મેદાનમાં આ પેકેટ દેખાયા હતાં. સેના અને પોલીસે તરત જ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. અને બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડની મદદથી આ પેકેટ ખોલવામાં આવ્યા હતાં. જેમાંથી છ IEED, ઇટલીમાં બનેલી એક 9 એમએમની પિસ્તોલ, 30 રાઉન્ડના ત્રણ મેગઝીન, એક હેન્ડ ગ્રેનેડ, 35000 રુપિયા રોકડા, એક ટેપ, રિલિઝીંગ કાર્ડ, ઝીપલોક પ્લાસ્ટીક બેગ મળી આવી હતી. આ સમાનને જપ્ત કર્યા બાદ સેના અને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ શોધી રહી છે કે આ હથિયારો કોના માટે મોકલવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં અશાંતી ફેલાવવા માટે પાડોશી દેશોમાંથી આતંકવાદીઓ ઘણાં પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાન રોજ ડ્રોન મારફતે આતંકવાદીઓ માટે હથિયારો અને નશીલા પદાર્થો મોકલી રહ્યું છે. પણ જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સેનાની સતર્કતા તેમના તમામા પ્રયાસો નિષ્ફળ કરી રહી છે.

Tags: droneindiaJammu & Kashmirlocwepon & ieed
Previous Post

સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાંચ લોકો અચાનક ઢળી પડ્યા

Next Post

સામ પિત્રોડાએ ઉઠાવ્યા EVM ઉપર સવાલ: હું છેડછાડનો પર્દાફાશ કરીશ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સામ પિત્રોડાએ ઉઠાવ્યા EVM ઉપર સવાલ: હું છેડછાડનો પર્દાફાશ કરીશ

સામ પિત્રોડાએ ઉઠાવ્યા EVM ઉપર સવાલ: હું છેડછાડનો પર્દાફાશ કરીશ

303 ભારતીયોને લઈને જતું પ્લેન પેરિસ પોલીસે અટકાવ્યું

ફ્રાન્સમાં સેંકડો ભારતીયો સાથે પકડાયેલા વિમાનને ઉડવાની મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.