Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં સેંકડો ભારતીયો સાથે પકડાયેલા વિમાનને ઉડવાની મંજૂરી

ઉડવાની મંજૂરી અપાઈ છે તેથી તેઓ નિકારાગુઆ જાય અથવા ભારત પરત આવે તેવી શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2023-12-25 12:09:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ભારતીયો સાથે એક વિમાન ડિટેઈન કરાયા બાદ ફ્રેન્ચ ઓથોરિટીએ પૂછપરછ કરીને વિમાનને જવાની મંજૂરી આપી છે. આ વિમાન કદાચ નિકારાગુઆ જશે અથવા તો ભારતીયોને પરત મુંબઈ લાવવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય દૂતાવાસે કોઈ સ્પષ્ટતા નથી કરી. આ લોકો અમેરિકામાં ગેરકાયદે ઘુસવા માંગતા હતા તેમ માનવામાં આવે છે.
દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા વિમાનને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ડિટેઈન કરાયા પછી ફ્રાન્સ સરકારે આ વિમાનને ઉડવાની મંજૂરી આપી છે. આ વિમાનમાં 303 પ્રવાસીઓ હતા જેમાંથી મોટા ભાગના ભારતીયો હતા. આ વિમાનમાં લગભગ 94 ગુજરાતીઓ પણ હતા. વિમાનમાં કેટલાક બાળકો પણ હતા જેમની સાથે તેમના કોઈ વાલી કે વડીલ ન હતા. ફ્રેન્ચ ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવી હતી કે આ ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ હ્યુમન ટ્રાફિકિંગ માટે થઈ રહ્યો છે તેથી ઓથોરિટીએ એરપોર્ટ પર ત્રણ દિવસ વિમાનને ગ્રાઉન્ડેડ રાખ્યું હતું. હવે આ વિમાનને આજે ઉડવાની મંજૂરી અપાઈ છે તેથી તેઓ નિકારાગુઆ જાય અથવા ભારત પરત આવે તેવી શક્યતા છે.

Tags: franceindia passangerparisparmission for tackoffplane
Previous Post

સામ પિત્રોડાએ ઉઠાવ્યા EVM ઉપર સવાલ: હું છેડછાડનો પર્દાફાશ કરીશ

Next Post

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જયંતી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જયંતી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જયંતી

ગુજરાતમાં ‘ડ્રગ્સની ફેક્ટરી

ગુજરાતમાં 'ડ્રગ્સની ફેક્ટરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.