Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સામ પિત્રોડાએ ઉઠાવ્યા EVM ઉપર સવાલ: હું છેડછાડનો પર્દાફાશ કરીશ

ટુંક સમયમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાયતો સાથે ‘ઘાલમેલ'નો પર્દાફાશ કરવા એલાન : EVMને તમે ધારો એ રીતે કંટ્રોલ કરી શકો છો

dharmendravaghela by dharmendravaghela
2023-12-25 12:07:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાહુલ ગાંધીના વિશ્વાસુ અને નજીકના મિત્ર, ઓવરસીઝ કોંગ્રેસ અધ્યનક્ષ સામ પિત્રોડાએ EVM પર સવાલો ઉઠાવ્યા૨ છે અને દાવો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે તેનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે. હકીકતમાં, રાજીવ ગાંધીના મિત્ર અને દેશમાં માહિતી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા સામ પિત્રોડા ઉર્ફે સત્ય નારાયણ વિશ્વકર્મા યુપીએ સરકારમાં નોલેજ કમિશનના અધ્યક્ષ પણ હતા. તેમનું કહેવું છે કે તમારી અનુકૂળતા મુજબ ઈવીએમને નિયંત્રિત કરી શકાય છે. તેમાં હસ્તક્ષેપ શકય છે.
સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં હાલમાં ઉપયોગમાં લેવાતું ઈવીએ‍ મશીન એકલાં મશીન નથી. જ્યાપરે VVPAT મશીનને EVM મશીન સાથે લિંક કરવામાં આવ્યું ત્યા રે સમસ્યા શરૂ થઈ હતી. VVPAT એક અલગ ઉપકરણ છે, જેમાં હાર્ડવેર અને સોફ્‌ટવેરનો સમાવેશ થાય છે. VVPAT ને EVM સાથે જોડવા માટે ખાસ કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેને SLU કહેવામાં આવે છે. આ SLU ઘણા પ્રશ્નો ઉભા કરે છે.
તેમણે કહ્યું કે SLU કનેક્ટ ર VVPATમાં જ બતાવે છે કે બીજેપીને કયા બટનથી વોટ મળ્યો, કોંગ્રેસને કયા બટનથી વોટ મળ્યો અને બીજાને કયા બટનથી વોટ મળ્યો . તે મતદાન પહેલાં પ્રોગ્રામ કરવામાં આવે છે. SLU ઉમેર્યા પછી, EVM હવે એકલા મશીન નથી. જેમાં તમામ પ્રકારના કામો કરી શકાશે જેની વાત કરવામાં આવી રહી છે. તેથી, અમે ઈચ્છીએ છીએ કે VVPATમાંથી જે સ્લિપ નીકળે છે તે થર્મલ પ્રિન્ટ રમાંથી બહાર આવે અને તેને થોડા અઠવાડિયા માટે જ સુરક્ષિત રાખી શકાય. તેની જગ્યાએ, આવા પ્રિન્ટ રનો ઉપયોગ કરવો જોઈએ, જેના દ્વારા જારી કરાયેલ સ્લિપને આગામી ૫ વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાય.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ સ્લિ પ માત્ર થોડા સમય માટે મતદારને બતાવવી જોઈએ નહીં, પરંતુ એક કાગળ પર પ્રિન્ટ કરીને તેને આપવી જોઈએ, જેને તે અલગથી રાખવામાં આવેલા બોક્સમાં વોટ તરીકે આપી શકે છે. આ બોક્સ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે જોડાયેલું ન હોવું જોઈએ. તે પછી બોક્સિમાં નાખવામાં આવેલી વોટ સ્લીપની ગણતરી કરવી જોઈએ.
તેમણે કહ્યું કે ભારત અને વિશ્વના અન્યર ભાગોમાં ટેક્રોલોજી નિષ્ણાતો કહી રહ્યા છે કે ઈવીએમમાં ચોક્કસ કોઈ સમસ્યા છે, પરંતુ ભારતનું ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ તેના પર ધ્યાોન નથી આપી રહ્યા. એક પ્રોફેશનલ હોવાને કારણે હું કહું છું કે એ જરૂરી નથી કે હેરાફેરી થઈ હોય, પરંતુ મને સંપૂર્ણ શંકા છે કે ઈવીએમમાં છેડછાડ થઈ શકે છે. હું એ સ્વીકારી શકતો નથી કે ઈવીએમમાં બધું બરાબર છે. ઈવીએમને લઈને આત્મ વિશ્વાસનું સંકટ ઊભું થયું છે.
સામ પિત્રોડાએ કહ્યું કે રાજકીય પક્ષોએ ઈવીએમ સામે આંદોલન ચલાવવું જોઈએ. સહી ઝુંબેશ હાથ ધરવી જોઈએ. જાગળતિ અભિયાન ચલાવવું જોઈએ. જરૂર પડશે તો યુવાનોએ રસ્તાશ પર ઉતરીને આનો વિરોધ કરવો જોઈએ. રાજકીય પક્ષોએ ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાના વિકલ્પ પર પણ વિચાર કરવો જોઈએ. રાહુલ ગાંધી ઈવીએમના મુદ્દે ગંભીર છે. મેં તેની સાથે આ અંગે ચર્ચા કરી છે. એ સ્વીગકારવું શકય નથી કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં EVM સાથે ચેડાં કર્યા વિના રાહુલ અમેઠીથી લોકસભા ચૂંટણી હારી ગયા. હું ટૂંક સમયમાં ટેકનિકલ નિષ્ણાસતોની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાની સામે EVM પર પ્રેસ કોન્ફમરન્સ કરવાનું આયોજન કરી રહ્યો છું.

Tags: EVM hackingindiasam pitroda
Previous Post

LOC પર હથિયારનો જથ્થો અને ડ્રોનથી ફેંકવામાં આવેલ 6 આઇઇડી કબજે

Next Post

ફ્રાન્સમાં સેંકડો ભારતીયો સાથે પકડાયેલા વિમાનને ઉડવાની મંજૂરી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
303 ભારતીયોને લઈને જતું પ્લેન પેરિસ પોલીસે અટકાવ્યું

ફ્રાન્સમાં સેંકડો ભારતીયો સાથે પકડાયેલા વિમાનને ઉડવાની મંજૂરી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જયંતી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જયંતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.