Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જાપાનના વિજ્ઞાનીઓની ચેતવણી: દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાશે

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડની મહામારીના કારણે બહુ પરિસ્થતિ બદલાઈ ચૂકી છે

dharmendravaghela by dharmendravaghela
2023-12-29 12:55:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કોરોના વાયરસના કારણે વિશ્વમાં જાણે કે હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાઈ હોય તેટલી હદે હૃદય બંધ પડી જવાના કિસ્સા વધી શકે છે તેવી ચેતવણી જાપાનના વિજ્ઞાાનીઓએ આપી છે.
જાપાનની સંશોધન સંસ્થા રિકેનનના વિજ્ઞાાનીઓએ આપેલી ચેતવણી અનુસાર કોવિડના એક પછી એક નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. ચેતવણી આપી છે કે દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરના કિસ્સા એક મહામારીના પ્રમાણ જેટલા વધી શકે ભવિષ્યમાં એવી કેટલીય બીમારીઓ જોવા મળશે કે હાલની બીમારીઓ એવાં કેટલાંય સ્વરુપે જોવા મળશે જેની આપણે હાલ કલ્પના કરી શકતા નથી. તેમણે ચેતવણી આપી છે કે દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરના કિસ્સા એક મહામારીના પ્રમાણ જેટલા વધી શકે છે.
તેમણે દાવો કર્યો છે કે મનુષ્યનો કોષોમાં કોરોના વાયરસ જે એસીઈ ટૂનામના રિસેપ્ટર સાથે ચોંટે છે એ રિસેપ્ટર હૃદયમાં બહુ કોમન હોય છે. તેમના જણાવ્યા અનુસાર ભૂતકાળમા કોવિડનો ચેપ લાગ્યો હોય તેવા કેટલાય લોકોના હૃદય હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યાં નથી. જો કે, તેની પાછળનું કારણ હજુ અજ્ઞાત જ રહ્યું છે. ભવિષ્યમાં કદાચ એવા કેટલાય કિસ્સા જોવા મળશે જ્યારે લોકોના હૃદય ટપોટપ બંધ પડી જતાં જોવા મળે. તેમના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડની મહામારીના કારણે બહુ પરિસ્થતિ બદલાઈ ચૂકી છે. એસએઆરએસ સીઓવીટૂ તરીકે ઓળખાવાયેલા કોવિડના વાયરસના કારણે ભવિષ્યમાં હાર્ટ ફેઈલ્યોરનું જોખમ અનેકગણી ઝડપે વધી શકે છે.
કોવિડના ચેપ અને હાર્ટ ફેઈલ્યોરને સંબંધ હોઈ શકે છે. જોકે, તેને લગતી પાકી સાબિતી હજુ મળી નથી. જો આવનારા સમયમાં તત્કાળ નિદાન નહીં કરવામાં આવે તો આ એક વૈશ્વિક આરોગ્ય જોખમ બની શકે છે તેમ આ રિપોર્ટમાં જણાવાયું છે. વિશ્વમાં છેલ્લા કેટલાક દિવસોથી જેએનવન નામના નવા વેરિએન્ટના કેસો જોવા મળ્યા છે. વિશેષજ્ઞાોના દાવા અનુસાર તેને પગલે એ લોકોમાં ભવિષ્યમાં હૃદયની તકલીફ વધી શકે છે.

Tags: heart feilure cricisjapanwordl
Previous Post

CRPFના નવા DG તરીકે અનીશ દયાલની નિયુક્તિ

Next Post

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા : 15મી લઈને 22 જાન્યુઆરી સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા : 15મી લઈને 22 જાન્યુઆરી સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા : 15મી લઈને 22 જાન્યુઆરી સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

અમેરિકામાં અકસ્માતમાં છ ભારતીયનાં મૃત્યુ

અમેરિકામાં અકસ્માતમાં છ ભારતીયનાં મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.