Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં અકસ્માતમાં છ ભારતીયનાં મૃત્યુ

આંધ્ર પ્રદેશના અમાલાપુરમ નગરના એક જ પરિવારના સાત સભ્ય મિની વૅનમાં હતા

dharmendravaghela by dharmendravaghela
2023-12-29 12:59:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ટૅક્સાસ શહેરમાં ભારતીય પરિવારના સભ્યોની મિની વૅન અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલાં અકસ્માતમાં બે બાળક સહિત એક જ પરિવારના છ સભ્યનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. ટૅક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટી (ડીપીએસ)ના જણાવ્યા અનુસાર ફૉર્ટવર્થ નજીક જ્હૉન્સન કાઉન્ટી પાસે મંગળવારે સાંજે આ અકસ્માત થયો હતો. આંધ્ર પ્રદેશના અમાલાપુરમ નગરના એક જ પરિવારના સાત સભ્ય મિની વૅનમાં હતા. મિની વૅનમાં પ્રવાસ કરી રહેલાં સાત ભારતીયમાંથી એક 43 વર્ષના લોકેશ પોટાબાથુલા જ બચી ગયા હતા. જોકે તેમની હાલત પણ ગંભીર હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
મૃતકોને પોટાબાથુલાના પત્ની, નવિના પોટાબાથુલા (36), દંપતીની નવ વર્ષની પુત્રી નિશિધા, 10 વર્ષના પુત્ર ક્રિતિક, નવિનાની 60 વર્ષની માતા સીતામહાલક્ષ્મી અને 64 વર્ષના પિતા નાગેશ્વર રાવ અને ડ્રાઈવર રશિલ (28) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના સમયે આ લોકોએ સીટ બૅલ્ટ ન પહેર્યા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. આ લોકો ભારતથી અમેરિકા પુત્રી નવિના અને પૌત્રો કાર્તિક અને નિશિધાને મળવા ગયા હતા, એમ હ્યૂસ્ટનસ્થિત ભારતીય ક્નસ્યુલેટ જનરલ (સીજી)એ કહ્યું હતું.
ભારતીય એલચી કચેરીના જણાવ્યા અનુસાર આ દંપતી એલ-વન વિઝા પર ટીસીએસમાં કામ કરતું હતું.
મૃત્યુનું પ્રમાણપત્ર આપ્યા બાદ આ લોકોના મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ઘટનાનો ભોગ બનેલાઓ મુમ્મીદિવરમના વિધાનસભ્ય પી. વેકટા સતીશકુમરના સંબંધી હતા.

Tags: six indian die in accidenttexasUSA
Previous Post

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા : 15મી લઈને 22 જાન્યુઆરી સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

Next Post

9 ક્રિપ્ટો પ્લેટફોર્મને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટએ મોકલી નોટિસ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
9 ક્રિપ્ટો પ્લેટફોર્મને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટએ મોકલી નોટિસ

9 ક્રિપ્ટો પ્લેટફોર્મને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટએ મોકલી નોટિસ

કેનેડામાં હિન્દૂ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે ફાયરિંગ

કેનેડામાં હિન્દૂ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે ફાયરિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.