Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વગર વરસાદે રસ્તા પર પાણીની રેલમછેલ

પ્રભુદાસ તળાવ ઈએસઆર ટાંકી તરફ જતી પાણીની મેઈન લાઈનના એર વાલ્વમાં ખોટકો સર્જાતા કાળુભા રોડના રસ્તા પર પાણી ફરીવળ્યા, લોકોના ઘરમાં પણ પાણી ઘુસ્યા ઃ વોટર વર્કસ અધિકારી દેવમોરારી સહિત ઘટનાસ્થળે પહોચ્યા સમારકામ શરૂ

dharmendravaghela by dharmendravaghela
2023-12-29 14:35:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શહેરના તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટથી પાણી સપ્લાય માટે પ્રભુદાસ તળાવ ઈએસઆર ટાંકી તરફ જતી મેઈન લાઈનના એર વાલ્વમાં આજે બપોરના સમયે ખોટકો સર્જાતા કાળુભા રોડ પર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. આ અંગેની જાણ થતા વોટર વર્કસ અધિકારીએ તાકિદે દોડી જઈ પાણી સપ્લાય બંધ કરાવી સમારકામ શરૂ કરાવ્યું છે.


ભાવનગર શહેરમાં પાણી પુરૂ પાડતા તખ્તેશ્વર ફિલ્ટરમાંથી આજે પાણી સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રભુદાસ તળાવ ઈએસઆર ટાંકી તરફ જતી પાણીની મેઈન લાઈનમાં પણ પાણી શરૂ કરવામાં આવ્યુ હતું. આ લાઈનમાં ઘરશાળાની પાછળના ભાગે આવેલ એર વાલ્વમાં ખોટકો સર્જાતા ફુવારા સાથે પાણી છુટ્યા હતા અને રસ્તા પર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. અને જાત જાતામાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. આ અંગેની જાણ વોટર વર્કસ વિભાગને કરાતા અધિકારી દેવમુરારી સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલીકના ધોરણે પાણી પુરવઠો બંધ કરાવી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

Tags: bhavnagrapani ;ine
Previous Post

મ્યુ. સાધારણ સભામાં મેયરનો ઉધડો લેતા વિપક્ષ નેતા

Next Post

ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ફ્લાય ઓવર બ્રિજ અંગે ચર્ચા

dharmendravaghela

dharmendravaghela

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ફ્લાય ઓવર બ્રિજ અંગે ચર્ચા

ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ફ્લાય ઓવર બ્રિજ અંગે ચર્ચા

ભાવનગરમાં ઘરશાળા પાછળના ખાંચામાં પાણીની લાઈનનો વાલ્વ લીક થતા પાણીનો વ્યય

ભાવનગરમાં ઘરશાળા પાછળના ખાંચામાં પાણીની લાઈનનો વાલ્વ લીક થતા પાણીનો વ્યય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.