Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાંકરિયા કાર્નિવલ 2023 : 7 દિવસમાં 25 લાખથી વધુ લોકોએ મજા માણી

છેલ્લા દિવસે 4 લાખથી વધુ જનમેદની; લેસર શો સાથે સમાપન

dharmendravaghela by dharmendravaghela
2024-01-01 12:05:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા કાંકરિયા કાર્નિવલ 2023 દરમિયાન 7 દિવસમાં 25.50 લાખ લોકો આવ્યા હતા. કાંકરિયા પરિસરમાં યોગા, અરોબિક્સ, ઝુમ્બા, લાફિંગમાં કુલ 4057 કલાકારો તથા મુલાકાતીઓએ ભાગ લીધો હતો. વ્યાયામશાળાના મેદાનમાં બાળનગરીમાં બાળકોને મનોરંજન તેમજ સાહસમાં વધારો કરે તેવી મંકી બ્રીજ, ટાયર ટનલ, ટાયર ચીમની, ટાયર જંપ, ટનલ વોકીંગ, હેંગીગ બ્રીજ, રેત શીલ્પ તેમજ સર્કલ ટાયર જંપ જેવી પ્રવૃતિઓનો બાળકોઓએ ઉસ્તાહભેર ભાગ લઈ ભરપુર આનંદ માણેલ. જેમાં અંદાજીત 21450 મુલાકાતીઓએ ભાગ લીધો હતો. અટલ એક્ષપ્રેસ તથા સ્વર્ણિમ જયંતિ એકસપ્રેસ ટ્રેનમાં સમગ્ર કાર્નિવલ દરમ્યાન કુલ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના 1074 બાળકો તથા 23964 મુલાકાતીઓએ કાંકરિયાની ફરતે અટલ એક્સપ્રેસ તથા સ્વર્ણિમ જયંતિ ટ્રેનમાં સવારી કરી આનંદ માણ્યો હતો.
કાંકરિયા પરિસરમાં 200 જેટલા બાળકોએ સ્કેટીંગમાં તથા ગુજરાત પોલીસ દ્વારા રાખવામાં આવેલ ડોગ શોમાં 165 કલાકારો તથા મુલાકાતીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કાર્નિવલ દરમિયાન ત્રણેય સ્ટેજ ઉપરથી જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા જેમ કે, તબલાં પર્ફોમન્સ, જુદા-જુદા હિન્દી, ગુજરાતી ગીત સંગીત, લોક ડાયરો, કલ્ચરલ ડાન્સ, શાસ્ત્રીય સંગીત, ગઝલ, ડોગ શો, ફયુઝન ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 2500થી વધુ કલાકારો દ્વારા પર્ફોમન્સ કરવામાં આવેલ. તદુપરાંત કિર્તીદાન ગઢવી, અરૂણ દેવ, દિવ્યા ચૌધરી, પાર્થ ઓઝા, મીરાન્દે શાહ અને બંકીમ પાઠક જેવા નામાંકીત કલાકારો દ્વારા પર્ફોમન્સ કરવામાં આવેલ, જેમાં કાર્નિવલમાં હાજર રહેલા હતા અને વિશાળ જનમેદનીએ મજા માણી હતી.

Tags: Ahmedabadkankariya carnival
Previous Post

ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલામાં 150ના મોત

Next Post

મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ

મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ

પોલીસ માટે ગ્રેડ પે જાહેર ન થાય ત્યાં સુધી સરકાર ઇન્ટરિમ પેકેજ જાહેર કરશે

રાજ્યમાં શહેરોના નવનિર્માણ અને વિકાસ માટે 48,736 કરોડની રકમ મંજૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.