Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ આપી હાજરી : સમગ્ર ગુજરાતમાં 108 સ્થળો પર સૂર્ય નમસ્કારનું આયોજન

dharmendravaghela by dharmendravaghela
2024-01-01 12:06:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યના વિશ્વવિખ્યાત મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો, મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિત ટોચનાં નેતાઓએ હાજરી આપી હતી મોઢેરા સહિત આઇકોનીક સ્થળ શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે પણ સૂર્યનમસ્કાર કરવામાં આવ્યું હતું. મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્યનમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યા
આજે રાજ્યના 51 સ્થળોએ સૂર્યનમસ્કાર યોજીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધોને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશીયલ મિડીયા પર પોસ્ટ લખી છે, જેમાં લખ્યું છે કે વર્ષ નો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર ઉપર પડે છે એવા સૂર્ય મંદિર ખાતે ગુજરાત ના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યા માં સૂર્યનમસ્કાર કરવાનો વીશ્વ વિક્રમ નોંધીશુ.

Tags: bhupendra patelgujaratModherasurya namaskar
Previous Post

કાંકરિયા કાર્નિવલ 2023 : 7 દિવસમાં 25 લાખથી વધુ લોકોએ મજા માણી

Next Post

રાજ્યમાં શહેરોના નવનિર્માણ અને વિકાસ માટે 48,736 કરોડની રકમ મંજૂર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પોલીસ માટે ગ્રેડ પે જાહેર ન થાય ત્યાં સુધી સરકાર ઇન્ટરિમ પેકેજ જાહેર કરશે

રાજ્યમાં શહેરોના નવનિર્માણ અને વિકાસ માટે 48,736 કરોડની રકમ મંજૂર

પાકિસ્તાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ

પાકિસ્તાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.