Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડા પ્રધાન ૯મીથી બે દિવસની ગુજરાત મુલાકાતે : વાઈબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન

રાતે રાજભવનમાં રોકાણ કરશે : એક સમીક્ષા બેઠક ઉપરાંત રાજભવન ખાતે મહેમાનો સાથે ભોજનનું પણ આયોજન

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 13:15:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન આગામી તા. ૯મી અને તા.૧૦મી જાન્યુઆરીએ ગુજરાતમાં આવશે અને વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા.૯મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શૉને ખૂલ્લો મૂકશે. જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાતે રાજભવનમાં રોકાણ કરશે. આ દરમિયાન એક સમીક્ષા બેઠક ઉપરાંત રાજભવન ખાતે મહેમાનો સાથે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ બીજા દિવસે એટલે કે તા.૧૦મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં વડા પ્રધાને વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તા.૧૦મી થી તા.૧૨ જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ સમિટમાં ૨૮ દેશો અને ૧૪ સંસ્થાઓ પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાશે. જેમાં ઓસ્ટ્રેલિયા, બંગલાદેશ, જર્મની, ચેક રિપબ્લિક, ઈજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલયેશિયા, માલ્ટા, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડસ, નોર્વે, પોલેન્ડ, કોરિયા, સિંગાપુર, થાઈલેન્ડ, યુઓઈ, યુકે અને વિયેતનામનો સમાવેશ થાય છે.

Tags: modi visit gujarat
Previous Post

છેડતી થતાં 6 વિદ્યાર્થીનીઓ ચાલુ પીકઅપ ગાડીમાંથી કૂદી પડી

Next Post

ગુજરાતમાં શીત લહેર : નલિયા આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાતમાં શીત લહેર : નલિયા આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડું

ગુજરાતમાં શીત લહેર : નલિયા આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડું

ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટૅક્સ વધ્યો

ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટૅક્સ વધ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.