Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટૅક્સ વધ્યો

ડીઝલના નિકાસ પરની એસએઈડી લિટરદીઠ ૦.૫૦ રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 13:18:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સરકારે દેશમાં ઉત્પાદિત ખનીજ તેલ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે અને ડીઝલ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસની લેવી ઘટાડીને એકદમ નાબૂદ કરી છે. સત્તાવાર જાહેરનામા પ્રમાણે દેશમાં ઉત્પાદિત ખનીજ તેલ પરની એડિશનલ એક્સાઈઝ ડયૂટી (એસએઈડી) પેટે લેવાતો વેરો ટનદીઠ ૧૩૦૦ રૂપિયાથી વધારીને ૨૩૦૦ રૂપિયા કરાયો છે. ડીઝલના નિકાસ પરની એસએઈડી લિટરદીઠ ૦.૫૦ રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરાઈ છે.
એટીએફ કે જેટ ફ્યુઅલની નિકાસ પર લેવાતી લેવી લિટરદીઠ એક રૂપિયાથી ઘટીને શૂન્યની કરાઈ છે. ભારતે પહેલી જુલાઈ, ૨૦૨૨એ વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો. આમ કરીને ભારત એનર્જી કંપનીના સુપરનોર્મલ પ્રોફિટ પર વેરો લગાડનારા વધી રહેલા દેશોમાં સામેલ થયું હતું. અગાઉના બે સપ્તાહના તેલના સરેરાશ ભાવના આધારે દર પખવાડિયે વેરાના દરની સમીક્ષા થાય છે.

Tags: Crude Oilindiawind fall tex
Previous Post

ગુજરાતમાં શીત લહેર : નલિયા આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડું

Next Post

આસામમાં ટ્રક-બસની ટક્કરમાં 14ના મોત, 27 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
આસામમાં ટ્રક-બસની ટક્કરમાં 14ના મોત, 27 ઘાયલ

આસામમાં ટ્રક-બસની ટક્કરમાં 14ના મોત, 27 ઘાયલ

ભાવનગર LCBએ સોના-ચાંદીના ઘરેણાં સાથે કારચાલકને ઝડપી લીધો

ભાવનગર LCBએ સોના-ચાંદીના ઘરેણાં સાથે કારચાલકને ઝડપી લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.