Wednesday, July 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નવાપરામાં ઓપરેશન દબાણ હટાવ : ૪૦થી વધુ ઓટલા, બાથરૂમ અને પાકી દિવાલ પર ફેરવી દેવાયું બુલડોઝર

૪ સાયકલ, ૧ કેબીન અને બે લારી જપ્ત કરી ત્રણ વાહનોને લોક કરી રૂ.૩ હજાર દંડ વસુલાયો

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 14:17:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના નવાપરા વિસ્તારમાં આજે એસ્ટેટ વિભાગની સુચના તળે દબાણ હટાવ સેલે ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યુ હતું. જેમાં ઘરની બહાર ગેરકાયદે રીતે રસ્તો દબાવી કરવામાં આવેલા ઓટલા, બાથરૂમ દિવાલ સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવાતા વિરોધના ભાગરૂપે લોકોના ટોળા એકઠા થયા હતા. જા કે મ્યુ. કાફલાએ ટોળાશાહીને ગણકાર્યા વગર ઓપરેશન દબાણ હટાવ શરૂ રાખ્યુ હતું.


નવાપરા વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનની સામેની શેરીમાં તેમજ તેની પાછળના વિભાગમાં શેરીમાં ચાલવા નડતર રૂપ બને તે રીતે જુદા જુદા આસામીઓએ ગેરકાયદે રીતે ઓટલા, બાથરૂમ અને દિવાલ ચણી લેતા સ્થાનિકોની ફરિયાદ બાદ એસ્ટેટ વિભાગે દબાણ હટાવ સેલને આપેલી સુચના મુજબ આજે ડિમોલિશન હાથ ધરાયુ હતું. ૪૧ જેટલા ઓટલા, ૧ બાથરૂમ અને બે દિવાલ પર બુલડોઝર ફેરવી દેવાયુ હતું. કોર્પોરેશનની કડક કાર્યવાહીના પગલે દબાણકર્તા તત્વોએ ટોળાશાહી કરી તંત્ર પર પ્રેશર લાવવા નાકામ પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત રસ્તામાં નડતર રૂપ બને તે રીતે મુકવામાં આવેલ ૪ ભંગાર સાઈકલ, જપ્ત કરી હતી જ્યારે ત્રણ બાઈકને લોક કરાઈ હતી. જેનો રૂપિયા ૩૦૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો. તો એક કેબીન અને બે લારી પણ સ્થળપરથી જપ્ત કરાઈ હતી.

Tags: bhavnagardaban
Previous Post

ભાવનગર ગાઢ ધુમ્મસમાં લપેટાયું પરોઢીયે હિલ સ્ટેશન જેવો માહોલ

Next Post

વિદ્યાર્થીનીઓ બની વિરાંગના : બસ ઉભી ન રહેતા છેડ્યું એસ.ટી. રોકો આંદોલન

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ
ભાવનગર

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

July 14, 2026
કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !
ભાવનગર

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

July 14, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

July 14, 2026
Next Post
વિદ્યાર્થીનીઓ બની વિરાંગના : બસ ઉભી ન રહેતા છેડ્યું એસ.ટી. રોકો આંદોલન

વિદ્યાર્થીનીઓ બની વિરાંગના : બસ ઉભી ન રહેતા છેડ્યું એસ.ટી. રોકો આંદોલન

ભાવનગરના કરચલીયાપરામાં ગત રાત્રીના બે જૂથ વચ્ચે હથિયારો વડે મારામારી

ભાવનગરના કરચલીયાપરામાં ગત રાત્રીના બે જૂથ વચ્ચે હથિયારો વડે મારામારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.