Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માનસી બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સમાં PHDની ડીગ્રી મેળવી

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 14:01:59
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

માનસીબેન પ્રકાશભાઇ બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સ વિષયમાં ચરોત્તર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) (દ્ગછછઝ્ર ય્ટ્ઠિઙ્ઘી છ)માંથી ઁર.ડ્ઢ. થયા છે. ૧૩માં કોન્વેકેશન કાર્યક્રમમાં ભારત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે તેમને આ ડીગ્રી એનાયત કરવામાં આવી. પોતાની અથાગ મહેનત અને પરિવારના સહકાર સાથે આજે તેમણે આ ખૂબ જ મુશ્કેલ મુકામ મેળવેલ છે.
માનસીબેન બાળપણથી જ ભણવામાં હોશિયાર અને એકદમ પરિણામ લક્ષી તૈયારીમાં માનનાર વ્યકતિત્વ છે. મ્. ઝ્ર.છ. અને સ્.ઝ્ર.છ. બંનેમાં ભાવનગર યુનિવર્સીટીમાં તેઓ રેન્ક લાવેલ ત્યારબાદ ઁર.ડ્ઢ. માટે ચરોત્તર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) (દ્ગછછઝ્ર ય્ટ્ઠિઙ્ઘી છ ) માં એપ્લાય થયા, તે દરમ્યાન તેમના લગ્ન ડા. ચિંતન હરેશભાઈ શનીશ્ચરા સાથે થયા અને તેમણે પણ ઁર.ડ્ઢ. માટે સંપૂર્ણ સાથ આપી આ ડીગ્રી મેળવવામાં સહકાર આપેલ છે.
માનસીબેનએ કોમ્પુટર સાયન્સમાં બે પુસ્તકો અને આંતરરાષ્ટÙીય કક્ષાએ ૧૦ પેપર પણ લખેલ છે, તેમના પુસ્તકો આજે ઓનલાઈન માર્કેટમાં મળે છે અને મ્. ઝ્ર.છ., સ્.ઝ્ર.છ. અને સ્.જીષ્ઠ.(ૈં્‌)ના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકો ખૂબ ઉપયોગી નીવડે છે. તેઓ ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળના પૂર્વ ઉપપ્રમુખ હાલ ટ્રસ્ટી અને ભાવનગરના અગ્રણી પ્રકાશભાઈ બોસમીઆના દીકરી છે.

Tags: bhavnagarmanasi bosamia PHD
Previous Post

ભાવનગરના બોરતળાવ વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

Next Post

આ પતંગ નહિ, પ્રેમનું વિતરણ છે -જીતુભાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
આ પતંગ નહિ, પ્રેમનું વિતરણ છે -જીતુભાઈ

આ પતંગ નહિ, પ્રેમનું વિતરણ છે -જીતુભાઈ

ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.