Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં અદાણી ગ્રૂપ બે લાખ કરોડથી વધુનું રોકાણ કરશે: ગૌતમ અદાણી

૧ લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે

aaspassdaily by aaspassdaily
2024-01-11 11:28:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અદાણી ગ્રૂપની ગુજરાતમાં આગામી ૫ વર્ષમાં ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના વિશે માહિતી આપી હતી, જેથી ૧ લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે એવું અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૪ના ઉદઘાટન સમારોહમાં બોલતા ગૌતમ અદાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અત્યાર સુધીની દરેક આવૃત્તિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. અદાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી, મહત્ત્વાકાંક્ષાઓ, સુશાસન અને ચુસ્ત અમલીકરણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ભારતની જીડીપીમાં ૧૮.૫ ટકા અને માથાદીઠ આવકમાં ૧૬૫ ટકાનો વધારો થયો છે, જે ખાસ કરીને ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને મહામારીના પડકારોથી ઘેરાયેલા યુગમાં નોંધપાત્ર છે.
તેમણે ભારતના જી૨૦ના પ્રમુખપદ દરમિયાન આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની શરૂઆત અને વડા પ્રધાનના નેતૃત્વનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, વધુ સર્વસમાવેશક વૈશ્ર્વિક વ્યવસ્થા માટે માપદંડો સ્થાપિત થયા છે, એ ભારતીય ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકાસશીલ ભારત’ બનાવવાના વડા પ્રધાનનાં વિઝનને કારણે આજનું ભારત આવતીકાલના વૈશ્ર્વિક ભવિષ્યને આકાર આપવા સજ્જ છે.


તેમણે અગાઉ જાહેર કરેલા રાજ્યમાં ૨૦૨૫ સુધીમાં રૂ.૫૫,૦૦૦ કરોડના રોકાણ સામે અત્યાર સુધીમાં રૂ.૫૦,૦૦૦ કરોડનું રોકાણ થઈ ચૂક્યાની જાણકારી આપતા કહ્યું હતું કે, આજે હું વધુ રોકાણ કરવા પ્રતિબદ્ધ છુ. અમે ખાવડા કચ્છમાં વિશ્ર્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે ૭૨૫ ચોરસ કિલોમીટરમાં ૩૦ જીડબલ્યુ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરે છે.

Tags: Adanigutam adanivibrant gujarat 2024
Previous Post

લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

Next Post

રિલાયન્સ એ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે: મુકેશ અંબાણી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રિલાયન્સ એ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે: મુકેશ અંબાણી

રિલાયન્સ એ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે: મુકેશ અંબાણી

અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો તોડ્યો રેકોર્ડ

અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો તોડ્યો રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.