Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાલની ગાંગાવાડા બોર્ડર પાસે શિકાર કરવા આવેલા ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

વન વિભાગના સ્ટાફે પડકારતા શખ્સો જામગીરી બંધુક,છરો અને બાઈક મૂકી ફરાર થઈ ગયા

dharmendravaghela by dharmendravaghela
2024-01-11 13:53:37
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલ ગાંગાવાડા બોર્ડર વિસ્તારમાં રાત્રિના સમયે શિકાર કરવા આવેલા ત્રણ અજાણ્યા શખ્સ વિભાગના સ્ટાફને જોઈને ફરાર થઈ ગયા હતા. વન વિભાગની ટીમે જામગીરી બંદૂક, છરી તેમજ બાઈક કબજે કરી ફરાર થઈ ગયેલા ઈસમો વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ વેળાવદર રેન્જ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ ભાવનગર તાલુકાના બોર્ડર વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાવળીયાળી સીમના પાળા પાસે ત્રણ અજાણ્યા શખ્સ મોટરસાઇકલ ઉપર શિકાર કરવા નીકળ્યા હોય વન વિભાગના સ્ટાફે તેમને પડકારતા ત્રણેય ઈસમો મોટરસાઇકલ છોડી અંધારામાં ફરાર થઈ ગયા હતા. વન વિભાગની ટીમને તપાસ કરતા એક જામગીરીવાળી બંધુક તેમજ એક છરો મળી આવતા બાઈક બંધુક તેમજ છરો કબજે કર્યો હતો.
આ અંગે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઇલ્ડ લાઈફ વોર્ડન દિલીપભાઈ ગોવિંદભાઈ ગઢવીએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

Tags: bhalshikari zadapayavelavadar
Previous Post

ભરતનગર શાક માર્કેટમાં દબાણ હટાવ સેલનો સપાટો

Next Post

ભાવનગરમાં પાન-મસાલાની દુકાનમાં ચેકીંગ કરી દંડ વસુલાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભાવનગરમાં પાન-મસાલાની દુકાનમાં ચેકીંગ કરી દંડ વસુલાયો

ભાવનગરમાં પાન-મસાલાની દુકાનમાં ચેકીંગ કરી દંડ વસુલાયો

ભાવનગરની પારૂલ સોસાયટીમાં વિશ્વકર્મા કૌશલ્ય યોજનાનો રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

ભાવનગરની પારૂલ સોસાયટીમાં વિશ્વકર્મા કૌશલ્ય યોજનાનો રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.