• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માલ્યા-મોદી-ભંડેરીને ભારત પરત લાવવા ખાસ ટીમ જશે બ્રિટન

નાસી છુટેલા અપરાધીઓને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી

dharmendravaghela by dharmendravaghela
2024-01-16 13:47:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં આર્થિક સહિતના અપરાધ કરીને બ્રિટન નાસી છુટેલા વિજય માલ્યા, નિરવ મોદી તથા અન્ય અપરાધીઓને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ તથા નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સીઓની એક સંયુક્ત ટીમ ટુંક સમયમાં જ લંડન જવા રવાના થશે.
આ ટીમ જેમના માટે ખાસ જઈ રહી છે તેમાં શસ્ત્રકાંડના આરોપી સંજય ભંડારી, ડાયમન્ડ વ્યાપારી નિરવ મોદી લિકર કિંગ તરીકે જાણીતા બનેલા વિજય માલ્યા સહિતના નામી લોકોનો સમાવેશ થાય છે. સંજય ભંડારી જે યુપીએ સરકારના સમયમાં સંરક્ષણ સોદાઓને વચેટીયા તરીકે જાણીતો બન્યો હતો તે ગાંધી કુટુંબ અને ખાસ કરીને રોબર્ટ વાડ્રામાં નજીકનો ગણાય છે અને વાડ્રાની લંડન પ્રોપર્ટીમાં તેણે પેમેન્ટ કર્યુ હોવાના પણ પુરાવા ઈડી પાસે છે. આ તમામની પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે અને તેમાં આ સંયુક્ત ટીમ હવે ઝડપ લાવવાના પ્રયાસો કરશે.

Tags: indiamalya modi bhanderispecial teamUK
Previous Post

મોદી પ્રાણપ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન નહીં :એક ગૃહસ્થ જ કરી શકે છે યજમાની

Next Post

બ્રિટનમાં ‘ઉંદરો’નો આતંક: 25 કરોડ સુપર રેટના તરખાટથી લોકો પરેશાન

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ
તાજા સમાચાર

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ

September 25, 2026
સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ
તાજા સમાચાર

સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ

September 25, 2026
શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
Next Post
બ્રિટનમાં ‘ઉંદરો’નો આતંક: 25 કરોડ સુપર રેટના તરખાટથી લોકો પરેશાન

બ્રિટનમાં ‘ઉંદરો’નો આતંક: 25 કરોડ સુપર રેટના તરખાટથી લોકો પરેશાન

બ્રિટનમાં ‘ઉંદરો’નો આતંક: 25 કરોડ સુપર રેટના તરખાટથી લોકો પરેશાન

સનાતન ધર્મનાં અપમાન બદલ સ્ટાલીનને સમન્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In