Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

Google પર પણ છવાયો રામ નામનો જાદુ

24 Hoursમાં તૂટી ગયા તમામ રેકોર્ડ

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 11:53:23
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

500 વર્ષના લાંબા ઈંતેજારનો આખરે અંત આવ્યો છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો. લોકો રામના રંગમાં રંગાયા છે, પણ એની સાથે સાથે સર્ચ એન્જિન ગૂગલ પર પણ રામ નામનો જાદુ છવાઈ ગયો છે. આજે એટલે કે 22મી જાન્યુઆરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઘણા બધા સર્વે થયા છે જેટલા ભૂતકાળમાં કદાચ જ થયા હશે.
કદાચ આ પહેલો એવો પ્રસંગ છે કે જ્યારે ગૂગલ ટ્રેન્ડ્સ trends.google.com/trends/trendingsearchesના તમામ ટોપ 19 સર્ચ રામ મંદિર સંબંધિત હતા. આ પહેલાં એક જ ટોપિક પર છેલ્લાં 24 કલાકમાં આ પ્રકારના ટ્રેન્ડ નથી જોવા મળ્યો.

છેલ્લાં 24 કલાકમાં સર્ચ કરવામાં આવેલા ટોપ-10 ટોપિક-

Rama • Ayodhya • Hindu Temple
Tanakpur • Rama • Arti
Rama • Bharatiya Janata Party • Ayodhya • Narendra Modi
Rama • Ayodhya • Ramanama • Hindu Temple • Prana Pratishtha
Arunachal Pradesh • Ayodhya • Hindu Temple • Rama • India • Chief minister
Ayodhya • Kalyan Singh • Demolition of the Babri Masjid • Rama • Uttar Pradesh • Chief minister • 1992 • Hindu Temple • Bharatiya Janata Party • Director general of police
Indian National Congress • Rama • Hindu Temple • Ayodhya • Acharya Pramod Krishanam • Narendra Modi • Prana Pratishtha • India
Rama • Ayodhya • Dignity of Life
Rama • Ayodhya • Dignity of Life
Shobha Karandlaje • Ayodhya • Rama • Indian National Congress • Bharatiya Janata Party

Tags: google ram mandir trendsrecord
Previous Post

મોદીએ શ્રમિકો પર કરી પુષ્પવર્ષા

Next Post

અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા

અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા

હનુમાન’ ફિલ્મના નિર્માતાએ ટિકિટના વેચાણમાંથી રામ મંદિરને 2.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન

હનુમાન’ ફિલ્મના નિર્માતાએ ટિકિટના વેચાણમાંથી રામ મંદિરને 2.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.