Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રણજી ટ્રોફીમાં તન્મયનો તરખાટ : અરૂણાચલ પ્રદેશ સામે માત્ર 147 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-27 13:39:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક તરફ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. ત્યારે બીજી બાજુ રણજી ટ્રોફી 2024માં હૈદરાબાદમાં અરૂણાચલ પ્રદેશ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં તન્મય અગ્રવાલે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રિપલ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 147 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી હતી.
રણજી ટ્રોફીમાં અરૂણાચલ પ્રદેશ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદની ટીમ પ્રથમ દિવસે પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જેમાં તન્મય અને ટીમના કેપ્ટન ગહલોત રાહુલે સિંહે પ્રથમ વિકેટ માટે 345 રનની ભાગીદારી કરી હતી.

તન્મય અને કેપ્ટન બંને શરૂઆતથી જ તાબડતોબ બેટિંગ કરી રહ્યા હતા. જોકે, ગહલોત 185 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો. કેપ્ટન આઉટ થયા બાદ તન્મયે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી 119 બોલમાં ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને ટૂંક સમયમાં જ તેને ટ્રિપલ સેન્ચ્યુરીમાં પરિવર્તિત કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તન્મય અગ્રવાલે આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ 147 બોલમાં ત્રેવડી સદી પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
તન્મય અગ્રવાલ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ માર્કો મોરિસના નામે હતો. તેણે આ કારનામું 191 બોલમાં કર્યું હતું, પરંતુ તન્મય અગ્રવાલે 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે માત્ર 147 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી. આ મેચમાં તે ODI કે T20ની જેમ નહીં પરંતુ T10 ક્રિકેટ મેચની જેમ રમ્યો હતો અને આંધ્રપ્રદેશના બોલરોને ધોઈ નાખ્યા હતા.

Tags: fastest tripal centuryindiaranji trophytanmay agravalworld record
Previous Post

જૂનાગઢમાં રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી

Next Post

સુરતમાં વધુ એક 30 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

સુરતમાં વધુ એક 30 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત

અમદાવાદમાં ટૂંક સમયમાં હરતીફરતી વાનમાં મળશે પાસપોર્ટ સેવા

અમદાવાદમાં ટૂંક સમયમાં હરતીફરતી વાનમાં મળશે પાસપોર્ટ સેવા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.