Thursday, February 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેડિયા પાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ હાર પહેરાવીને સ્વાગત કર્યું

dharmendravaghela by dharmendravaghela
2024-02-02 11:51:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત આમ આદમી પાર્ટી નેતા અને દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓજેલમાંથી બહાર આવ્યા હતા. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. ગુરુવારે તેઓ પત્ની અને સાથીદાર વિના જેલમાંથી બહાર આવ્યા હતા. તા. ૧૨મી ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા. જેથી જેલમુક્ત થયેલા ચૈતર વસાવાના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટ્યા હતા. જેલની બહાર આવતા ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું.
ગુરૂવાર સવારે વર્ષાબેને જેલમાં જઈ જેલરને કોર્ટનો ઓર્ડર આપતાં તેઓ જેલમાંથી મુક્ત થયા હતા. ચૈતર વસાવાનું આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. લોકોએ ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા.

Tags: AAP mla chaitar vasavajail out
Previous Post

ગાંધીધામના સોલ્ટ અન રોડલાઇન્સ સહિત ૨૬થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા

Next Post

ગુજરાતના નવા ગૃહ સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂંક

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

February 11, 2026
Next Post
ગુજરાતના નવા ગૃહ સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂંક

ગુજરાતના નવા ગૃહ સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂંક

ગુજરાતના ઇતિહાસનું વધુ જોગવાઈવાળું બજેટ : 2047નો રોડમેપ નક્કી કર્યો

ગુજરાતના ઇતિહાસનું વધુ જોગવાઈવાળું બજેટ : 2047નો રોડમેપ નક્કી કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.