Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લક્ઝરી બસ-ડમ્પર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત : 20 ઇજાગ્રસ્ત

લીમડી-બગોદરા હાઇવે પર અકસ્માત સર્જાયો

dharmendravaghela by dharmendravaghela
2024-02-03 11:40:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લીમડી-બગોદરા હાઇવે પર જન્શાળી ગામના પાટીયા પાસે અકસ્માત થતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદ ગ્રામ્યના બંધ પડેલ પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા જન્શાળી ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્યની બગોદરા, ફેદરા, લીમડી, વટામણ સહિતની પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવતી હતી આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ ડમ્પર સાથે ટકરાતા તૂટી ગયો હતો.
હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરીનો ચાલક જોઇ શક્યો નહતો જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Tags: bus dumper accidentlimadi bagodara highway
Previous Post

લોકસભામાં કોંગ્રેસ 40 બેઠકો પણ જીતશે કે કેમ તેની શંકા: મમતા બેનરજી

Next Post

તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં હાજર કરવામાં આવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં હાજર કરવામાં આવશે

તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં હાજર કરવામાં આવશે

વધુ બે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં

વધુ બે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.