Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક જ દિવસમાં એક જ રોડ અડધા જ કલાકના અંતરે બે લોકો મોતને ભેટ્યાં : કારણ હાર્ટ એટેક

વલસાડના તિથલ રોડ ઘરેથી નોકરી જતાં 51 વર્ષીય વ્યક્તિનું અને આ ઘટનાના 500 મીટર દૂર RTOના કર્મચારીનું પણ હાર્ટ એટેક આવતા મોત

dharmendravaghela by dharmendravaghela
2024-02-03 12:22:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. આ બધાની વચ્ચે વલસાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વલસાડમાં એક જ દિવસે બે વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. વલસાડના તિથલ રોડ એક જ દિવસમાં એક રોડ ઉપર બે લોકોના હાર્ટ એટેકથી ગણતરીની મિનિટોમાં નિધન થયા છે. જેમાં 51 વર્ષીય વ્યક્તિ ઘરેથી નોકરી જવા નીકળ્યા ત્યારે તિથલ રોડ પર હાર્ટ એટેકથી નિધન થયું તો આ જ રસ્તા પર ગણતરીની મિનિટોમાં એક RTO કર્મચારીને પણ હાર્ટ એટેક આવતા મોત થયું છે.

વલસાડના તિથલ રોડ ઉપર એક જ દિવસમાં અને એક જ રોડ પર એટલે કે તિથલ રોડ પર બે લોકોના હાર્ટ એટેકથી નિધન થયા છે. પ્રથમ બનાવમાં વલસાડના તિથલ રોડ પર ચાલતા જતા 51 વર્ષીય રાજેશ સિંઘ નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતક ચાલતા ચાલતા ઘરથી નોકરીએ જવા નીકળ્યા હતા. જોકે હાર્ટ એટેક આવતા જ તેઓ રસ્તા પર ઢળી પડતા સ્થાનિકોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં હાજર તબીબે રાજેશ સિંઘને મૃત જાહેર કર્યા હતા.
વલસાડના તિથલ રોડ ઉપર હાર્ટ એટેકના બીજો બનાવ સામે આવ્યો છે. જેમાં તિથલ રોડના 500 મીટરના અંતરે જ અડધા કલાકમાં બીજો બનાવ સામે આવ્યો છે. વિગતો મુજબ વલસાડ RTOના કર્મચારી ત્રીસ વર્ષીય જીમિત રાવલનું એટેક આવતા મોત થયું છે. તિથલ રોડ પર તેમને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કસ્તુરબા હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયા હતા.

Tags: 2 dieHeart Attackvalasad
Previous Post

આરોપી બદલાઇ ગયો! દારૂના કેસમાં વડોદરા કોર્ટમાં કૃણાલ કહારને બદલે ભાવનગરનો કૃણાલ ગોડિયા હાજર થયો !!

Next Post

ચંપાઈ સોરેનના શપથ સાથે JMMમાં બળવો!

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઝારખંડમાં નવા ‘સરપ્રાઈઝ સીએમ’ ચંપઈ સોરેન

ચંપાઈ સોરેનના શપથ સાથે JMMમાં બળવો!

IIT મદ્રાસ UG કોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરનાર પ્રથમ સંસ્થા

IIT મદ્રાસ UG કોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરનાર પ્રથમ સંસ્થા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.