Thursday, May 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

dharmendravaghela by dharmendravaghela
2026-04-13 11:45:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ફરી એકવાર મોટા યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે ભારતીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો માટે આજે આંચકાજનક દિવસ રહ્યો છે, કારણ કે સોનામાં પ્રતિ 10 ગ્રામ 1,195 અને ચાંદીમાં પ્રતિ કિલો 6,084 નો જંગી કડાકો બોલાયો છે.માહિતી મુજબ, સોનાના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે:જૂનો બંધ ભાવ 1,52,652 નવો ઓપન ભાવ 1,51,547 સોનું 1,51,601 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવથી અંદાજે 0.69% નીચે છે.

અત્યારે ચાંદી 2,38,100 ના લેવલ પર જોવા મળી રહી છે. ઓપનિંગમાં જ ચાંદી 5,000 થી વધુ તૂટી હતી અને કુલ કડાકો 6,084 સુધી પહોંચ્યો હતો.
એકબાજુ ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી ભીષણ યુદ્ધના ભણકારા અને ભૂ-રાજકીય તણાવમાં થોડી રાહત અથવા વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હોય તેમ જણાય છે. સમાચાર લખવા સુધી બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે અને નીચલા સ્તરેથી થોડી રિકવરીના પ્રયાસો થઈ રહ્યા છે.

Tags: gold silver price downindia
Previous Post

ભારતીય શેરબજાર ખુલતાની સાથે તૂટ્યું

Next Post

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.