Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કાલે અંડર-19 વર્લ્ડકપ ફાઇનલ : ફરી આમને સામને ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે એક વર્ષની અંદર આ ત્રીજી ફાઈનલ

dharmendravaghela by dharmendravaghela
2024-02-10 13:00:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ICC U19 પુરૂષ વિશ્વ કપ 2024ની ફાઈનલમાં ભારતીય ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થશે. બન્ને ટીમોની વચ્ચે આ ફાઈનલ મેચ રવિવારે બેનોનીના વિલમૂર પાર્કમાં રમાશે. ભારતે પહેલા સેમીફાઈનલમાં સાઉથ આફ્રીકાને 2 વિકેટથી હરાવ્યું. જ્યારે બીજા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટે હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી હતી.
અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અત્યાર સુધી 2 વખત ટક્કર થઈ ગઈ છે. બન્ને વખત ભારતીય ટીમે ધમાકેદાર અંદાજમાં જીત નોંધાવી છે. હવે બન્ને ટીમોની વચ્ચે ફાઈનલમાં ત્રીજી વખત ટક્કર થશે.
આમ જોવામાં આવે તો ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે એક વર્ષની અંદર ત્રીજી વખત કોઈ ફાઈનલ મેચ રમાઈ રહી છે. તેના પહેલા જે બે મેચ રમાઈ હતી તેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 7-11 જૂનની વચ્ચે લંડનના ધ ઓવલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની સામે WTC ફાઈનલમાં હતી. તે મેચમાં ભારત 209 રનોથી હાર્યું હતું. પછી 19 નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવામાં આવી હતી. ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના સામે છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.

Tags: india vs australiaU19 cwc final tomorrow
Previous Post

જીપીએસસીની ઓએમઆર શીટ લઇ ઉમેદવાર ઘરે જતો રહ્યો !

Next Post

ખેડૂત સંગઠનની 13 ફેબ્રુઆરીએ હરિયાણાથી દિલ્હી કૂચની જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ખેડૂત સંગઠનની 13 ફેબ્રુઆરીએ હરિયાણાથી દિલ્હી કૂચની જાહેરાત

ખેડૂત સંગઠનની 13 ફેબ્રુઆરીએ હરિયાણાથી દિલ્હી કૂચની જાહેરાત

પીએમ મોદી 24 અને 25 ફેબ્રુઆરીબે દિવસીય ગુજરાત પ્રવાસે

પીએમ મોદી 24 અને 25 ફેબ્રુઆરીબે દિવસીય ગુજરાત પ્રવાસે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.