Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેડૂત સંગઠનની 13 ફેબ્રુઆરીએ હરિયાણાથી દિલ્હી કૂચની જાહેરાત

પંજાબ અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં શુક્રવારથી આ દળોની તૈનાતીનું કામ શરૂ

dharmendravaghela by dharmendravaghela
2024-02-10 13:01:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબના ખેડૂત સંગઠનો દ્વારા હરિયાણા થઈને દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત સંગઠને13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો’ કૂચની ઘોષણા કરતા દેશના અન્ય ભાગોમાંથી પણ ખેડૂતો આ આંદોલનમાં જોડાઈ તેવી સંભાવના છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા દ્વારા MSP કાનૂન બનાવવા સહિતના પડતર પ્રશ્નોને લઈને કેન્દ્ર પર દબાણ બનાવવા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોની દિલ્હી કૂચને લઈને હરિયાણાથી દિલ્હીના માર્ગોને લઈને સુરક્ષામાં વધારો કરવા પોલીસ એલર્ટ થઈ છે. ખેડૂત આંદોલનને લઈને ડીજીપીએ લોકોને રાજ્યમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે લોકોને ખોટી અફવા ના ફેલાવવા અપીલ કરી છે.
DGPએ કહ્યું કે ઘણા જિલ્લાઓમાં ટ્રાફિકના માર્ગો વાળવામાં આવશે. DGP શત્રુજીત કપૂરે શુક્રવારે રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ભાવિ વ્યૂહરચના અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલી અર્ધલશ્કરી દળોની 50 કંપનીઓ આવવા લાગી છે. એક અધિકારીએ માહિતી આપી કે પંજાબ અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં શુક્રવારથી આ દળોની તૈનાતીનું કામ શરૂ થઈ ગયું છે.

Tags: 13 februarykisan delhi kuch
Previous Post

કાલે અંડર-19 વર્લ્ડકપ ફાઇનલ : ફરી આમને સામને ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા

Next Post

પીએમ મોદી 24 અને 25 ફેબ્રુઆરીબે દિવસીય ગુજરાત પ્રવાસે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પીએમ મોદી 24 અને 25 ફેબ્રુઆરીબે દિવસીય ગુજરાત પ્રવાસે

પીએમ મોદી 24 અને 25 ફેબ્રુઆરીબે દિવસીય ગુજરાત પ્રવાસે

અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત, ટેક કંપનીના માલિકનું હુમલા બાદ મોત

અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત, ટેક કંપનીના માલિકનું હુમલા બાદ મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.