Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર : લોકસભા ચૂંટણીમાં આપના ઉમેદવારને નહીં કરે સમર્થન

આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ભરૂચ બેઠક જ્યારે ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-02-23 11:58:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર બન્યા છે. સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ લોકસભાના ગઠબંધનના ઉમેદવારને સમર્થન ના કરવાની જાહેરાત કરી છે.
ફૈસલ પટેલે ટ્વીટ કરી કહ્યું કે, “જો લોકસભા ભરૂચની સીટ આપ પાર્ટીને આપવામાં આવશે તો હું કે કોંગ્રેસના કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારને સમર્થન નહિ કરીએ”. જે બાદ કોંગ્રેસ પાર્ટી સામે નવો પડકાર ઉભો થયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ AAPને બે બેઠક આપી શકે છે. ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 26 બેઠકમાંથી 2 બેઠક આપી શકે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે.

Advertisement
Tags: AAp candidate no suputBharuchfaisal ahmed patel
Previous Post

મુફ્તી સલમાન મૌલવીને પાસા કરવામાં આવી

Next Post

વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું : 150 લોકોનાં ટોળાએ કર્યો પથ્થરમારો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું : 150 લોકોનાં ટોળાએ કર્યો પથ્થરમારો

વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું : 150 લોકોનાં ટોળાએ કર્યો પથ્થરમારો

NSA હેઠળ ખેડૂત નેતાઓ સામે કાર્યવાહી, સંપત્તિ જપ્ત કરવામાં આવશે

NSA હેઠળ ખેડૂત નેતાઓ સામે કાર્યવાહી, સંપત્તિ જપ્ત કરવામાં આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.