Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તાલિબાને અફઘાનિસ્તાન સ્ટેડિયમમાં 2 દોષિતોને જાહેરમાં ગોળીએ દીધા

બંને અપરાધીઓને ગોળીએ દેવાની સજા જોવા સ્ટેડિયમમાં હજારો લોકો એકઠા થયા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-02-23 12:12:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અફઘાનિસ્તાનમાં ક્રૂર તાલિબાનોનું શાસન અમલમાં છે. અહીં કોઇ પણ નજીવા ગુના માટે પણ લોકોને જાહેરમાં ફાંસી આપવી કે ગોળીએ દેવાની બાબત સામાન્ય છે. આવી જ એક ઘટનામાં અફઘાનિસ્તાનના ગઝની સ્ટેડિયમમાં તાલિબાને બે લોકોને જાહેરમાં ગોળીએ દીધા હતા. હજારો લોકોએ બે દોષિત પુરૂષોની હત્યા નિહાળી હતી. તાલિબાનની કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ જોડી અલગ-અલગ હુમલાઓમાં બે લોકોને છરા મારવા માટે જવાબદાર છે.
નીચલી અદાલતો અને તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાએ તેમના કથિત ગુનાઓના બદલામાં ગોળીએ દેવાનો આદેશ આપ્યો હતો. ધાર્મિક વિદ્વાનોએ પીડિતોના સંબંધીઓને દોષિતોને માફ કરવા વિનંતી કરી હતી, પરંતુ તેઓએ ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ તેમને પીડિતોના પરિવાર દ્વારા ગોળીએ દેવામાં આવ્યા હતા. આ બંને વ્યક્તિની ઓળખ મધ્ય વર્ડક પ્રાંતના સૈયદ જમાલ અને ગઝનીના ગુલ ખાન તરીકે કરી હતી.
આ બંને અપરાધીઓને ગોળીએ દેવાની સજા જોવા સ્ટેડિયમમાં હજારો લોકો એકઠા થયા હતા, જેમાં સરકારી અધિકારીઓ તેમજ રહેવાસીઓ ઉપરાંત દોષિત પુરૂષોના પીડિતોના પરિવાર પણ હાજર હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો. દરમિયાનમાં યુનાઈટેડ નેશન્સે માનવાધિકારના ઉલ્લંઘન તરીકે સજાની ટીકા કરી છે અને કહ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ ચાલે છે અને આવી સજાઓ બંધ થવી જોઈએ.
1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં અગાઉની તાલિબાન સરકાર હેઠળ જાહેરમાં કોરડા મારવા, ગોળીએ દેવા અને ફાંસીની સજાઓ નિયમિત હતી. કાબુલમાં તાલિબાન વહીવટીતંત્રએ ફરી એક વાર 2021 માં સત્તા સંભાળી અને ઇસ્લામિક શરિયા કાયદાનો અમલ સ્થાપિત કર્યો છે. ત્યારથી તાલિબાને સેંકડો દર્શકોની સામે મહિલાઓ સહિત લગભગ 350 લોકોને ફાંસી આપી છે અને કોરડા માર્યા છે. પીડિત મહિલાઓ પર મોટાભાગે વ્યભિચાર અને ઘરથી ભાગી જવા જેવા ગુનાઓનો આરોપ હતો. અફઘાન સત્તાવાળાઓએ મહિલાઓના શિક્ષણ અને જાહેર જીવનના અધિકારો પર વ્યાપક નિયંત્રણો લાદ્યા છે. તેઓએ મહિલાઓના બાગબગીચાઓમાં કે જીમમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. અફઘાનિસ્તાનમાં છોકરીઓને છઠ્ઠા ધોરણથી આગળ શાળાઓમાં જવાની મનાઈ છે.

Tags: afghanistantaliban punishment shot dead
Previous Post

NSA હેઠળ ખેડૂત નેતાઓ સામે કાર્યવાહી, સંપત્તિ જપ્ત કરવામાં આવશે

Next Post

સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ પર EDનો સકંજો, 6 જગ્યાએ દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ પર EDનો સકંજો, 6 જગ્યાએ દરોડા

સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ પર EDનો સકંજો, 6 જગ્યાએ દરોડા

બીએસપીના 10 સાંસદ પાર્ટી છોડવાની તૈયારીમાં !

બીએસપીના 10 સાંસદ પાર્ટી છોડવાની તૈયારીમાં !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.