Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિંમતનગર હોસ્પિટલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદના વેજલપુરમાંથી મળી

એમ્બ્યુલન્સને ચોરી કરનાર શખ્સની અટકાયત

dharmendravaghela by dharmendravaghela
2024-02-28 12:23:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સાબરકાંઠા જિલ્લાના વડુંમથક હિંમતનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી ધોળા દિવસે એમ્બ્યુલન્સની ચોરી થઈ હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની સામે રવિવારે સવારે એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી. થોડા સમય બાદ ડ્રાઈવરે જોયું તો એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી.
હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા એક અજાણ્યો શખ્સ પાર્ક કરેલી એમ્બ્યુલન્સ 15 મિનિટમાં ચોરી કરીને લઈ જતો જોવા દેખાયો હતો. એમ્બ્યુલન્સ ચોરાયાનું માલુમ થતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર શરદ બોડાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ઘટનાના ત્રીજા દિવસે આ આ એમ્બ્યુલન્સ અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી મળી આવી છે. પોલીસે GPSની મદદથી એમ્બ્યુલન્સને શોધી કાઢી હતી. આ સાથે એમ્બ્યુલન્સને ચોરી કરનાર શખ્સની પણ અટકાયત કરી છે. આ આરોપી ગાંધીનગરના બોરીસણા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે.

Tags: 1 arrestAhmedabadambulance choriHimatnagar
Previous Post

અમદાવાદ- ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળે મોત

Next Post

ભાવનગરના કુંભારવાડામાં ગત રાત્રીના મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરના કુંભારવાડામાં ગત રાત્રીના મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના

ભાવનગરના કુંભારવાડામાં ગત રાત્રીના મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના

ભાવનગરના વડવા કાછીયાવાડ વિસ્તારમાંથી અડચણરૂપ દબાણો દુર કરાયા

ભાવનગરના વડવા કાછીયાવાડ વિસ્તારમાંથી અડચણરૂપ દબાણો દુર કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.