Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સીબીઆઈએ 7 શહેરોમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા : માનવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ

નોકરીના બહાને રશિયા-યુક્રેન યુદ્ધ માટે કરાતી માનવ તસ્કરી

dharmendravaghela by dharmendravaghela
2024-03-08 11:51:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ માનવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ વિદેશમાં નોકરી અપાવવાની આડમાં ભારતીયોને રશિયા-યુક્રેન યુદ્ધના ક્ષેત્રમાં લઈ જતી હતી. તપાસ એજન્સીએ 13 સ્થળોએ કાર્યવાહી કરીને 50 લાખ રૂપિયા રોકડા તેમજ અનેક ડિજિટલ ડિવાઈસ જપ્ત કરી છે. આ ઉપરાંત એજન્સીએ પૂછપરછ માટે કેટલાક શંકાસ્પદોની અટકાયત પણ કરી છે.
સીબીઆઈના એક અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે દિલ્હી, તિરુવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંદીગઢ, મદુરાઈ અને ચેન્નઈમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં રોકડ ઉપરાંત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ, ડેસ્કટોપ, સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ બુધવારે પ્રાઈવેટ વિઝા કન્સલ્ટન્સી ફર્મ, એજન્ટો અને અન્ય કેટલાક લોકો સામે માનવ તસ્કરીનો કેસ નોંધ્યો હતો.
આ ઉપરાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોએ અત્યાર સુધીમાં 35 લોકોને નોકરીના બહાને રશિયા અને યુક્રેન મોકલી દીધા છે. આ રેકેટની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કરતાં સીબીઆઈએ કહ્યું કે આ લોકો વિદેશમાં આકર્ષક નોકરીઓનું વચન આપીને લોકોને ફસાવતા હતા. આ લોકો એક સંગઠિત નેટવર્ક બનાવીને કામ કરી રહ્યા છે અને યુટ્યુબ વગેરે જેવી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા અને તેમના સ્થાનિક સંપર્કો/એજન્ટો દ્વારા ભારતીય નાગરિકોને રશિયામાં ઊંચા પગારવાળી નોકરીઓ માટે લલચાવતા હતા.
એજન્ટોએ રશિયામાં મોટા પગારના નામે યુવાનો પાસેથી વ્યક્તિદીઠ ત્રણ લાખથી વધુ રૂપિયા વસૂલ્યા હતા. બાદમાં તેને યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. સીબીઆઈની આ કાર્યવાહી રશિયા-યુક્રેન યુદ્ધમાં હૈદરાબાદના મોહમ્મદ અફસાનની હત્યા થયા બાદ કરવામાં આવી હતી.

Tags: cbi raidHuman trafficing scamindia
Previous Post

LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો : મહિલા દિવસ પર મોદી સરકારની મોટી ભેટ

Next Post

પીએમ મોદીના આ છે કાશ્મીરી ‘મિત્ર’

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પીએમ મોદીના આ છે કાશ્મીરી ‘મિત્ર’

પીએમ મોદીના આ છે કાશ્મીરી ‘મિત્ર’

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.