Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઓસ્કાર 2024ના સ્ટેજ પર નિર્વસ્ત્ર પહોંચ્યો જોન સીના

પરંતુ ચારેબાજુ અભિનેતા અને ભૂતપૂર્વ રેસલર જોન સીનાની ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2024-03-11 11:40:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આજકાલની હિરોઇનો જ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે બોલ્ડ અને રિવીલિંગ ટીટ્સીબીટ્સી આઉટફીટ્સ પહેરતી હોય છે આવા રિવીલીંગ આઉટફીટ્સ પહેરવામાં હવે હીરો પણ કંઇ પાછળ નથી. હાલમાં જ રજૂ થયેલો ઓસ્કાર 2024નો એવોર્ડ સમારંભ એનું તાજુ ઉદાહરણ છે. આ એવોર્ડ સમારંભમાં એક મેલ એક્ટરે ન્યુડ આવીને હંગામો મચાવી દીધો હતો.
ઓસ્કાર 2024માં ફિલ્મ ઓપન હાઈમરે ભલે સૌથી વધુ એવોર્ડ જીત્યા હોય, પરંતુ ચારેબાજુ અભિનેતા અને ભૂતપૂર્વ રેસલર જોન સીનાની ચર્ચા થઈ રહી છે. આ સમારોહમાં જોન સીના બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ આપવા માટે સ્ટેજ પર આવ્યો હતોઆ સમયે તેણે શરીર પર કોઈપણ પોશાક પહેર્યો ન હતો. તેના નગ્ન દેખાવે બધાના હોશ ઉડાવી દીધા હતા.
સ્ટેજ પર સમારોહના હોસ્ટ જીમી કિમેલ 50 વર્ષ પહેલા ઓસ્કર સ્ટેજ પર આવેલા એક અજાણ્યા માણસ વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે 50 વર્ષ પહેલા એક એવોર્ડ ફંક્શનમાં એક વ્યક્તિ કપડા વગર પહોંચ્યો હતો. જો હવે આવું થયું હોત તો શું થાત. આ પછી જોન સીના સ્ટેજની પાછળ છુપાતો જોવા મળ્યો હતો. જોન સીનાએ જીમીને પ્રેંક કરવાની ના પાડી દીધી તો જીમીએ જોન સીનાને આગળ આવીને એવોર્ડ રજૂ કરવા કહ્યું હતું.
ત્યારબાદ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર કેટેગરીના વિજેતાના નામ સાથેનું એક કવર લઈને જોન સીના સ્ટેજ પર આવ્યો હતો. તેણે ન્યુડ લુકમાં જ એવોર્ડ આપ્યો હતો. નોમિનેશનની જાહેરાત કર્યા પછી હોસ્ટ જીમીએ જોન સીનાના શરીરને કપડાથી ઢાંકી દીધું હતું. જોન સીના વિજેતાના ભાષણ સમયે પૃષ્ઠભૂમિમાં ઉભેલો જોવા મળ્યો હતો. હોલી વેડિંગ્ટનને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ મળ્યો હતો જે જ્હોન સીના પ્રસ્તુત કરવા આવ્યો હતો. તેમને આ એવોર્ડ ફિલ્મ પુઅર થિંગ્સ માટે આપવામાં આવ્યો હતો.જોન સીનાનો આ નગ્ન લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમારોહમાં પણ સ્ટાર્સ તેને જોઈને દંગ રહી ગયા હતા. કેટલાક લોકો તો તેને જોઈને હસી પણ પડ્યા હતા. તો ઘણા લોકોએ અભિનેતાના સ્નાયુબદ્ધ શરીરના પણ વખાણ કર્યા છે.

Tags: john cena nacked on oscar stageUSA
Previous Post

સ્વિત્ઝરલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે

Next Post

ઓસ્કાર 2024માં ‘ઓપનહાઈમર’ જલવો, 7 એવોર્ડ જીત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ
તાજા સમાચાર

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ

August 20, 2025
રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ
આંતરરાષ્ટ્રીય

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

August 20, 2025
દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો
તાજા સમાચાર

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

August 20, 2025
Next Post
ઓસ્કાર 2024માં ‘ઓપનહાઈમર’ જલવો, 7 એવોર્ડ જીત્યા

ઓસ્કાર 2024માં ‘ઓપનહાઈમર’ જલવો, 7 એવોર્ડ જીત્યા

ચંદ્રયાન બાદ હવે સમુદ્રયાન તૈયાર

ચંદ્રયાન બાદ હવે સમુદ્રયાન તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.