Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

82 મામલતદાર સહિત 138 અધિકારીઓની બદલી

GAS કેડરના 14 અધિકારીઓને બઢતી આપી

dharmendravaghela by dharmendravaghela
2024-03-15 11:46:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બદલીનો દોર શરૂ થયો છે ત્યારેએક જ દિવસમાં એક સાથે બદલીઓનો ગંજીપો ચીપાયો છે. આ બદલીના હુકમ સાથે બઢતીના પણ હુકમ કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા આજે એક સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આમ, એક સાથે વિવિધ સંવર્ગના કુલ 148 અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે.
જીએએસ કેડરના 14 અધિકારીને બઢતી આપવામાં આવી છે. આમ, તેમના પગાર ધોરણમાં વધારો કરી અને તેમને હાલની જગ્યા પર જ યથાવત રાખવામાં આવ્યા છે. ગુજરાત આંકડાકીય સેવા નાયબ નિયામક વર્ગ 1 ના 7 અધિકારીઓની સંયુક્ત નિયામક વર્ગ 1 તરીકે બઢતી કરવામાં આવી છે જ્યારે 25 જિલ્લા આયોજન અધિકારીની બદલી કરવામાં આવી છે.
નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ કામ કરતા 31 નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)ની જાહેર હિતમાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે. મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના વર્ગ 2 સંવર્ગમાં કાર્યરત 71 મામલતદારની બદલી કરવામાં આવી છે. જ્યારે નાયબ મામલતદાર વર્ગ 3ના 11 કર્મચારીઓને મામલતદાર વર્ગ 2 તરીકે બઢતી આપી અને બદલી કરવામાં આવી છે.

Tags: 138 officer transfergujarat
Previous Post

ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં પોલીસ ઈન્સપેક્ટર ખાચર વિરુદ્ધ નોંધાયો ગુનો

Next Post

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધાયો કેસ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધાયો કેસ

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધાયો કેસ

જમ્મુ-કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદશે મહારાષ્ટ્ર

જમ્મુ-કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદશે મહારાષ્ટ્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.