Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટમાં આજે ચુંટણી બોન્ડ, E.C. નિયુક્ત; CAA મુદે સુનાવણી

લોકસભા ચૂંટણીની જાહેરાતની તૈયારી વચ્ચે કાનૂની જંગ : મુખ્ય ન્યાયમૂર્તિઓની ખંડપીઠ સહિતના ત્રણ બેન્ચમાં સુનાવણી થશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-15 12:00:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં હવે લોકસભા ચૂંટણીની જાહેરાતની ‘ઘડી’માં ગણાય છે તે સમયે સુપ્રીમ કોર્ટમાં ત્રણ મુદાઓ પર થનારી સુનાવણી પર સૌનુ ધ્યાન કેન્દ્રીત થશે. ગઈકાલે જે રીતે ચુંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચુંટણી બોન્ડની માહિતી તેની વેબસાઈટ પર અપલોડ કરી પણ ફરી આ વિવાદ સુપ્રીમમાં જશે.
સ્ટેટ બેન્ક એ બોન્ડ કોણે ખરીદ્યો અને કેટલી રકમના ખરીદાયા તે માહિતી ચુંટણીપંચને આપી છે અને તે જાહેર થઈ છે પણ દરેક બોન્ડ સાથે જે યુનિક નંબર, ખાસ કોડેડ નંબર જેના પરથી બોન્ડ કયા રાજકીય પક્ષના ખાતામાં કયારે જમા થયા તે જાહેર થયું નથી અને તેથી બેન્કે સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ તમામ માહિતી જારી કરી નથી તે મુદે હવે આ પીટીશન કરનાર ફરી સુપ્રીમમાં જશે.
બીજી તરફ એક સીલબંધ કવર અગાઉ સ્ટેટ બેન્કે ચુંટણીપંચને આપ્યુ છે. હવે આ કવરનું હવે શું કરવું તે પ્રશ્ર્ન સાથે પંચ પણ સુપ્રીમમાં જશે. બીજો કેસ સીએએનો હશે. કેન્દ્ર સરકારે તે દેશભરમાં અમલી બનાવ્યો તેને પડકારતી રીટ પર આજે સુપ્રીમકોર્ટ સુનાવણી કરશે અને તે મુદે પણ હવે સર્વોચ્ચ અદાલતના વલણ પર સૌની નજર છે. ત્રીજુ મહત્વનું ગઈકાલે જે બે ચુંટણી કમિશ્ર્નરની નિયુક્તિ થઈ તેમાં મોદી સરકારે સુધારેલા કાનૂન મુજબ કરી છે અને તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની બાદબાકી કરવામાં આવી છે તેને પડકારતી રીટ પર પણ આજે સુપ્રીમમાં સુનાવણી થશે.

Tags: election bond & EChearingindiasupreme court
Previous Post

જમ્મુ-કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદશે મહારાષ્ટ્ર

Next Post

અયોધ્યા દેશનું પ્રથમ સૌર શહેર બન્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
અયોધ્યા દેશનું પ્રથમ સૌર શહેર બન્યું

અયોધ્યા દેશનું પ્રથમ સૌર શહેર બન્યું

મંગળ પર મળી આવ્યો જ્વાળામુખી અને ગ્લેશિયર

મંગળ પર મળી આવ્યો જ્વાળામુખી અને ગ્લેશિયર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.