Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત

CM ભજનલાલ શર્માએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-03-21 12:41:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મકાનમાં લાગેલી આગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો અને તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે. આ ઘટના વિશ્વકર્મા પોલીસ સ્ટેશન વિસ્તારના જેસલ્યા ગામમાં બની હતી. મૃત્યુ પામેલા તમામ લોકો બિહારના રહેવાસી હતા. તે અહીં આ મકાનમાં ભાડા પર રહેતો હતો. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસની ટીમે ઘટના સ્થળ પર પંહોચી જ્યારે આગ પર કાબુ મેળવાઈ ગયો તેના બાદ પોલીસે મૃતકોના મૃતદેહોને કાંવટિયાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોની સારવાર માટે સૂચનાઓ જારી કરી છે. પોલીસની ટીમે ઘટના સ્થળ પર પંહોચી જ્યારે આગ પર કાબુ મેળવાઈ ગયો તેના બાદ મૃતકોના મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

Tags: five die in firejaypurRajasthan
Previous Post

સોનુ ફરી ઓલટાઈમ હાઈ: હાજર ભાવ 68500

Next Post

કાલથી આઇપીએલ ટુર્નામેન્ટની શરૂઆત : પ્રથમ મેચ ચેન્નાઇ અને બેંગ્લુરૂ વચ્ચે

dharmendravaghela

dharmendravaghela

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
કાલથી આઇપીએલ ટુર્નામેન્ટની શરૂઆત : પ્રથમ મેચ ચેન્નાઇ અને બેંગ્લુરૂ વચ્ચે

કાલથી આઇપીએલ ટુર્નામેન્ટની શરૂઆત : પ્રથમ મેચ ચેન્નાઇ અને બેંગ્લુરૂ વચ્ચે

તળાજાના ભદ્રાવળના યુવાનનો મૃતદેહ તેના આયશરમાંથી મળી આવતા પોલીસ તપાસ

તળાજાના ભદ્રાવળના યુવાનનો મૃતદેહ તેના આયશરમાંથી મળી આવતા પોલીસ તપાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.