Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાઇલ પર હુમલા માટે ઈરાન તૈયાર

અમેરિકાને વચ્ચેના આવવા આપી ચેતવણી: ઇઝરાઇલ પણ હાઈ એલર્ટ

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 13:44:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયેલનના ગાઝાક્ષેત્રમાં હમાસ સામેના લશ્કરી પગલાના પગલે મધ્ય પુર્વમાં સર્જાયેલો તનાવ હવે ભડકો બની જવાની તૈયારીમાં છે. હાલમાં જ સિરિયામાં ઈરાનના દૂતાવાસ પર ઈઝરાયેલના મિસાઈલ હુમલા તથા તેઓ ઈરાની સૈન્યના ટોચના કમાન્ડર સહિત 13ના મોત બાદ ઈરાને પણ ઈઝરાયેલ પર વળતા હુમલાની તૈયારી કરી છે અને અમેરિકાને પણ હવે ‘વચ્ચે’ નહી આપવા ચેતવણી આપી છે.
બીજી તરફ ઈઝરાયેલ પણ એલર્ટ થયુ છે તેની એરડિફેન્સ સીસ્ટમને હાઈએલર્ટ પર મુકી છે અને તેમના સૈન્યની તમામ રજાઓ રદ કરવા ઉપરાંત તેની તમામ દૂતાવાસ કચેરીઓને પણ હાલ જાહેર કામગીરી માટે બંધ કરીને હાઈએલર્ટ પર મુકી છે તથા જે તે દેશને પણ આ દૂતાવાસને સુરક્ષા આપવા જણાવ્યું છે.
ઈરાનના રાષ્ટ્રપતિના રાજકીય બાબતોના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ જમશીદીએ સોશ્યલ મીડીયામાં એક પોષ્ટ મુકીને ચેતવણીના સ્વરમાં લખ્યું કે, અમેરિકાએ વચ્ચે આવવું જોઈએ નહી જેથી તે પણ હુમલાનો ભોગ બની જાય નહી તે તેણે નિશ્ર્ચિત કરવું પડશે. અમેરિકાએ હજું આ અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી પરંતુ આ ચેતવણી બાદ અમેરિકા પણ હાઈએલર્ટ પર છે. ખાસ કરીને ઈઝરાયેલ તથા મધ્યપુર્વમાં તેના મથકો તથા વ્યાપારી હિતોની સુરક્ષા વધારી છે. ઈઝરાયેલના આ હુમલાથી પશ્ર્ચીમી એશિયામાં તનાવ છે અને ઈરાન ચોકકસ જવાબ આપશે તેવો સંદેશો દુનિયાભરને મળી ગયો છે.

Tags: iran ready to attack on israel
Previous Post

નોકરી છોડયા બાદ સરકારી કર્મીને ચૂંટણી લડવા પર રોક નહીં

Next Post

તાજમહેલથી વધુ પ્રવાસીઓ આવ્યા અયોધ્યા રામ મંદિરે : કમાણીમાં આગળ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રામ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ વગેરે ન લાવવા અપીલ

તાજમહેલથી વધુ પ્રવાસીઓ આવ્યા અયોધ્યા રામ મંદિરે : કમાણીમાં આગળ

નરેન્દ્ર મોદીની જીત માટે સિલિકોન વેલીમાં હિન્દૂ મંદિરમાં હવન

ભાજપ રાજનીતિ પર નહીં પરંતુ રાષ્ટ્રીય નીતિ પર ચાલે છે - મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.