• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નોકરી છોડયા બાદ સરકારી કર્મીને ચૂંટણી લડવા પર રોક નહીં

સરકારી કર્મીને નોકરી છોડયા બાદ તરત ચૂંટણી લડતા રોકવાની માંગ સુપ્રીમે ફગાવી

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 13:40:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટ શુક્રવારે લોકસેવકોને સેવા નિવૃત થયા બાદ કે રાજીનામુ આપ્યા બાદ ચૂંટણી લડવા રોક લગાવવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પુર્વ સાંસદ જીવી હર્ષકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી નોકરશાહો/લોકસેવકોને સેવા નિવૃત કે રાજીનામુ આપ્યા બાદ ચૂંટણી લડવા પર એક નિશ્ચિત સમયસીમા સુધી રોક લગાવવા એક સમયગાળો નકકી કરવા ભારતીય ચૂંટણી પંચની 2012ની ભલામણ લાગુ કરવાની માંગ કરી હતી.
જસ્ટીસ સૂર્યકાંત અને સંદીપ મહેતાની પીઠે આ અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો હતો. આ પહેલા પીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ રિપોર્ટ 2012નો છે. અમે તેના પર વિચાર કરવા ઈચ્છુક નથી. પીઠે અરજદાર વકીલને પૂછયું હતું કે, આપ અરજી પાછી લેવા માંગો છો કે દલીલ કરવા માંગો છો? પીઠે અરજદારને પોતાની માંગને લઈને સક્ષમ ઓથોરિટીનો સંપર્ક કરવાની છૂટ આપવાની સાથે જ અરજી પરત લેવાની અનુમતી આપી હતી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં હર્ષકુમારે ભારતીય ચૂંટણી પંચની ભલામણો અને લોકસેવા સુધાર સમીતી અને લોકસેવા સુધાર સમીતીની જુલાઈ 2004નો રિપોર્ટ લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને આદેશ આપવાની માંગ કરી હતી. જેથી સરકારી કર્મચારીઓને સેવા નિવૃત કે રાજીનામુ આપ્યા બાદ નિશ્ચિત સમયગાળા સુધી ચૂંટણી લડતા રોકાઈ શકે.

Tags: electiongovernment employeeindiasupreme court
Previous Post

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Next Post

ઇઝરાઇલ પર હુમલા માટે ઈરાન તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
Next Post
ઇઝરાઇલ પર હુમલા માટે ઈરાન તૈયાર

ઇઝરાઇલ પર હુમલા માટે ઈરાન તૈયાર

રામ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ વગેરે ન લાવવા અપીલ

તાજમહેલથી વધુ પ્રવાસીઓ આવ્યા અયોધ્યા રામ મંદિરે : કમાણીમાં આગળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In