Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો

CBIએ કહ્યું- કોર્ટે તેમને માસ્ટરમાઇન્ડ માન્યા, જો જામીન મળશે તો તેઓ તપાસને અસર પહોંચાડી શકે છે

dharmendravaghela by dharmendravaghela
2024-04-20 12:03:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI અને ED કેસમાં નિયમિત જામીન માંગતી મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ 30 એપ્રિલે ચુકાદો સંભળાવશે.
સુનાવણી દરમિયાન EDના વકીલે સ્પેશિયલ જજ કાવેરી બાવેજાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટે સિસોદિયાને કેસના માસ્ટર માઇન્ડ માન્યા છે. કોર્ટે સ્વીકાર્યું છે કે તેઓ તપાસને અસર પહોંચાડી શકે છે. મનીષ લિકર પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે. સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમજ, EDએ CBIની FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. 28 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. માર્ચ 2024માં સિસોદિયાએ ફરીથી ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી, જેના પર સુનાવણી બાકી છે.

Tags: delhimanish sisodiya bail jungement pending
Previous Post

ગુજરાતની 26 બેઠકો પર 500થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

Next Post

ભાવનગરની બાર્ટન લાયબ્રેરીના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ‘અહેસાસ’ કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરની બાર્ટન લાયબ્રેરીના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ‘અહેસાસ’ કાર્યક્રમ યોજાયો

ભાવનગરની બાર્ટન લાયબ્રેરીના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ‘અહેસાસ’ કાર્યક્રમ યોજાયો

ભાવનગરના શિલ્પીનગરમાં રહેતા શખ્સની કોલકત્તા પોલીસે દ્વારા ધરપકડ

ભાવનગરના શિલ્પીનગરમાં રહેતા શખ્સની કોલકત્તા પોલીસે દ્વારા ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.