Friday, May 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક રનથી જીત્યું સનરાઈઝ હૈદરાબાદ

ભુવનેશ્વર કુમારે રાજસ્થાન રોયલ્સને છેલ્લા બોલે આપ્યો ઝટકો,

dharmendravaghela by dharmendravaghela
2024-05-03 12:19:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું હતું. આ મેચ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. જ્યારે હૈદરાબાદે છેલ્લી ઓવર ભુવનેશ્વર કુમારને આપી હતી. ઓવરના છેલ્લા બોલ પર તેણે કરેલું અદ્ભુત કામ હૈદરાબાદની જીતમાં મહત્ત્વપૂર્ણ સાબિત થયું. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 201 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 200 રન જ બનાવી શકી હતી.
રાજસ્થાનને જીતવા માટે 6 બોલમાં 13 રનની જરૂર હતી. હૈદરાબાદ માટે ભુવનેશ્વર છેલ્લી ઓવર નાખી હતી. રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિન અને રોવમેન પોવેલ બેટિંગ કરી રહ્યા હતા. અશ્વિને ઓવરના પહેલા બોલ પર સિંગલ લીધો હતો. આ પછી પોવેલે બીજા બોલ પર બે રન લીધા હતા. તેણે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ પછી, ચોથા બોલ પર ફરીથી બે રન લેવામાં આવ્યા.
રાજસ્થાનને છેલ્લા 2 બોલમાં 4 રનની જરૂર હતી. પોવેલે પાંચમા બોલ પર 2 રન લીધા હતા. હવે રાજસ્થાનને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી. પરંતુ ભુવનેશ્વરે છેલ્લા બોલ પર પોવેલને LBW આઉટ કર્યો હતો. આ રીતે હૈદરાબાદની ટીમે હારેલી રમત જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીએ 42 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ક્લાસને 19 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 58 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 200 રન જ બનાવી શકી હતી. રિયાન પરાગે 77 રનની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલે 40 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોવમેન પોવેલે 27 રનની ઇનિંગ રમી હતી.

Tags: indiaiplSRH beat RR
Previous Post

પ. બંગાળમાં રાજ્યપાલ પર છેડતીનો આરોપ

Next Post

ઘોઘા નજીક રોડ ઉપર ખૂંટિયો આડો ઉતરતાં સ્કૂટર સ્લીપ થઇ જતા સ્કૂટર ચાલકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
ઘોઘા નજીક રોડ ઉપર ખૂંટિયો આડો ઉતરતાં સ્કૂટર સ્લીપ થઇ જતા સ્કૂટર ચાલકનું મોત

ઘોઘા નજીક રોડ ઉપર ખૂંટિયો આડો ઉતરતાં સ્કૂટર સ્લીપ થઇ જતા સ્કૂટર ચાલકનું મોત

દિલ્હીમાં શાળાઓ બાદ હવે પોલીસ હેડક્વાર્ટરને ઈમેલથી બોમ્બની ધમકી, સગીરની ધરપકડ

દિલ્હીમાં શાળાઓ બાદ હવે પોલીસ હેડક્વાર્ટરને ઈમેલથી બોમ્બની ધમકી, સગીરની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.